Sunday, September 27, 2026

અમદાવાદ

spot_img

નવા વાડજની આ સ્કૂલમાં ‘No Bag Day’ ની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવુતિઓ કરાઈ

અમદાવાદ : શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાર વિનાનું ભણતર અને તણાવમુક્ત વાતાવરણની રચનાના ઉદ્દેશથી નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી...

અમદાવાદ શહેરના 10 PI અને 56 PSI ની બદલીના આદેશ છૂટ્યા, જુઓ લીસ્ટ

અમદાવાદ : નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના જુદાં-જુદાં પોલીસ સ્ટેશનના PI અને PSI ની બદલીના ઓર્ડર થયાં છે. શહેરમાં ફરજ બજાવતા...

ગુજરાત હાઉસીંગ બોર્ડ સાંભળો, સૌથી વધારે જર્જરીત સોસાયટીઓને રિડેવલપમેન્ટમાં અગ્રતા જરૂરી

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં...

હવે ગરબા કેટલાં વાગ્યા સુધી ચાલશે? ગરબા ટાઇમિંગ વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં, જાણો હાઈકોર્ટે શું આદેશ કર્યો?

અમદાવાદ: નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર...

નવરાત્રીને લઈને ખાણી પીણીના લારી ગલ્લા અને ફૂડ કોર્ટને બંધ નહીં કરાવવા આદેશ, રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

અમદાવાદ : નવરાત્રી તહેવારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ અને તેમના પરિવારજનો બહાર હોય છે. નવરાત્રીના ગરબા સમાપ્ત થયા બાદ મોડી રાત્રે નાસ્તો અને પાણી...

અમદાવાદના આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા બાળકીનું મોત, ઘટનાને દબાવવાનો પ્રયાસ

અમદાવાદ : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને...

અમદાવાદના આ વિસ્તારમાંથી 1300 કિલો ઘીનો એક્સપાયરી થયેલો જથ્થો ઝડપાયો

અમદાવાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પૈકી એક અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયા ઘીના વપરાશ બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી ઘી અને ખાદ્યતેલના નમૂનાઓ લઈ...

ઘાટલોડીયાની આ સ્કૂલમાં નવરાત્રીનું અનોખું સેલિબ્રેશન, વિધાર્થીઓ બન્યા માં દુર્ગાના નવ આબેહૂબ સ્વરૂપ

અમદાવાદ : નવરાત્રીના પાવન દિવસો એટલે તન, મન અને આત્માથી આદ્યશક્તિની ઉપાસના કરવાનો સુનેહરો લહાવો. બાળકોમાં આ સંસ્કારના બીજ સોસાયટીના માધ્યમથી આરોપિત થાય છે...