Tuesday, September 22, 2026

નવા વર્ષે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું સ્નેહમિલન, ભાજપના કાર્યકર્તાઓ-નાગરિકોનો જમાવડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નવા વર્ષની ઉજવણી કરી છે. પરિવાર અને કાર્યકારો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. શાહના નિવાસસ્થાને મોટીસંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી છે. અમિત શાહે તમામ કાર્યકરોનું અભિવાદન ઝીલી શુભકામના પાઠવી છે. તેમજ અમિત શાહની પ્રધાનો, ધારાસભ્યો અને પક્ષના નેતા અને કાર્યકરો સાથે ઉજવણી કરી છે. ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળી નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે એનેક્ષી શાહીબાગ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ દર વર્ષની પરંપરા મુજબ વિક્રમ સંવત 2081નો પ્રારંભ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે દિવાળીમાં અમિત શાહે કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષના વધામણા આપ્યા હતા.ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો થલતેજ ખાતે નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં. વ્હીલ ચેર પર શુભેચ્છા પાઠવવા આવેલા કાર્યકર્તાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સામેથી શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા.

ભાજપના દિગ્ગજ નેતાઓએ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ આપી હતી. જેમાં સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ સહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્યો સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...