અમદાવાદ : ગુજરાતના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્યની જનતાનો મિજાજ હજુ પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલું સૂત્ર ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ આજે 2026 માં પણ સંપૂર્ણપણે સાર્થક સાબિત થયું છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ભાજપ પોતાનો ગઢ સાચવવામાં સફળ રહ્યું છે, પરંતુ આ વચ્ચે એક હાર ભાજપને ખૂબ ખૂંચી જશે. ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં ભાજપની હાર થઇ છે અને કોંગ્રેસના ચારેય ઉમેદવારોની જીત થઇ છે. આ બેઠક વિવાદાસ્પદ નિવેદનોને કારણે ભારે ચર્ચામાં રહી હતી. જોકે, ભાજપની હાર થતાં આ વોર્ડે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 192 બેઠકમાંથી 160 ભારતીય જનતા પાર્ટી અને 32 બેઠક કોંગ્રેસના ફાળે રહી છે. ભાજપની બેઠક જેમની તેમ રહી છે, જ્યારે કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો મળ્યો છે.
અમદાવાદમાં કયા વોર્ડમાં કોની જીત થઈ?
| વોર્ડ નંબર | વોર્ડનું નામ | સીટનો પ્રકાર | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત | પરિણામ |
| 1 | ગોતા | સામાન્ય (મહિલા) | પાયલબેન ધર્મેન્દ્રકુમાર પટેલ | બીજેપી | 25614 | જીત |
| 1 | ગોતા | સામાન્ય (મહિલા) | હીના ભીખાભાઇ પટેલ | બીજેપી | 24761 | જીત |
| 1 | ગોતા | ઓબીસી | વિષ્ણુભાઇ ભીખાભાઇ પ્રજાપતિ | બીજેપી | 25032 | જીત |
| 1 | ગોતા | સામાન્ય | કેતનકુમાર બાબુલાલ પટેલ | બીજેપી | 28351 | જીત |
| 2 | ચાંદલોડીયા | ઓબીસી (મહિલા) | બિન્દુબેન વિમલકુમાર કુકડીયા | બીજેપી | 26358 | જીત |
| 2 | ચાંદલોડીયા | સામાન્ય (મહિલા) | રાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલ | બીજેપી | 25508 | જીત |
| 2 | ચાંદલોડીયા | ઓબીસી | ભુપેન્દ્રભાઇ શંકરલાલ પંચાલ | બીજેપી | 26010 | જીત |
| 2 | ચાંદલોડીયા | સામાન્ય | નંદુભાઇ અમૃતલાલ પટેલ | બીજેપી | 28990 | જીત |
| 3 | ચાંદખેડા | એસટી (મહિલા) | પાયલબેન વિજયભાઈ મોહનીયા | બીજેપી | 19491 | જીત |
| 3 | ચાંદખેડા | સામાન્ય (મહિલા) | રીટા રાજેન્દ્રકુમાર પટેલ | બીજેપી | 20940 | જીત |
| 3 | ચાંદખેડા | એસસી | યશકુમાર જયંતીલાલ જાદવ | બીજેપી | 21121 | જીત |
| 3 | ચાંદખેડા | સામાન્ય | અતુલ મુન્શીલાલ મિશ્રા | બીજેપી | 21581 | જીત |
| 4 | સાબરમતી | એસસી (મહિલા) | ખુશ્બુબેન દશરથભાઈ પરમાર | બીજેપી | 19114 | જીત |
| 4 | સાબરમતી | સામાન્ય (મહિલા) | અંજુબેન ચીતરંજન શાહ | બીજેપી | 20621 | જીત |
| 4 | સાબરમતી | ઓબીસી | નિરજ મનસુખભાઈ ગજ્જર | બીજેપી | 17579 | જીત |
| 4 | સાબરમતી | સામાન્ય | ચેતનભાઈ ચીનુભાઈ પટેલ | બીજેપી | 19062 | જીત |
| 5 | રાણીપ | ઓબીસી (મહિલા) | ભાવિબેન પાર્થિકભાઈ પંચાલ | બીજેપી | 27456 | જીત |
| 5 | રાણીપ | સામાન્ય (મહિલા) | વર્ષાબેન રાજેશકુમાર પટેલ | બીજેપી | 24411 | જીત |
| 5 | રાણીપ | સામાન્ય | ભાવિનકુમાર અમૃતલાલ પટેલ | બીજેપી | 25823 | જીત |
| 5 | રાણીપ | સામાન્ય | મહેશભાઈ રમેશભાઈ પટેલ | બીજેપી | 25253 | જીત |
| 6 | નવાવાડજ | ઓબીસી (મહિલા) | નિધિ જયદીપ વાઘેલા | બીજેપી | 24097 | જીત |
| 6 | નવાવાડજ | સામાન્ય (મહિલા) | અનિતાબેન મુકેશભાઇ પટેલ | બીજેપી | 26828 | જીત |
| 6 | નવાવાડજ | સામાન્ય | રાજેશભાઇ ભાઇલાલભાઇ પટેલ | બીજેપી | 23464 | જીત |
| 6 | નવાવાડજ | સામાન્ય | વિરાટ જનકરાય પુરોહિત | બીજેપી | 22643 | જીત |
| 7 | ઘાટલોડિયા | એસસી (મહિલા) | જાગૃતિ જયમીનભાઈ પંડયા | બીજેપી | 26585 | જીત |
| 7 | ઘાટલોડિયા | સામાન્ય (મહિલા) | રિન્કુ બિમલકુમાર પટેલ | બીજેપી | 24169 | જીત |
| 7 | ઘાટલોડિયા | ઓબીસી | મયુર રમણીકલાલ ગોહિલ | બીજેપી | 24354 | જીત |
| 7 | ઘાટલોડિયા | સામાન્ય | પ્રવિણભાઈ અંબાલાલ પટેલ | બીજેપી | 24963 | જીત |
| 8 | થલતેજ | ઓબીસી (મહિલા) | રીટાબેન મનુજી ઠાકોર | બીજેપી | બિન હરીફ | |
| 8 | થલતેજ | સામાન્ય (મહિલા) | ||||
| 8 | થલતેજ | એસસી | ||||
| 8 | થલતેજ | સામાન્ય | ||||
| 9 | નારણપુરા | ઓબીસી (મહિલા) | કનકબેન ભાવિનભાઈ નકુમ | બીજેપી | 26670 | જીત |
| 9 | નારણપુરા | સામાન્ય (મહિલા) | પૂર્વિકા જતીન પટેલ | બીજેપી | 25533 | જીત |
| 9 | નારણપુરા | એસસી | અમિતભાઈ વિનોદભાઈ પરમાર | બીજેપી | 27732 | જીત |
| 9 | નારણપુરા | સામાન્ય | દર્શન જશવંતલાલ શાહ | બીજેપી | 27128 | જીત |
| 10 | સ.પ.સ્ટેડીયમ | એસસી (મહિલા) | વર્ષાબેન પિનાકિન સોલંકી | બીજેપી | 15734 | જીત |
| 10 | સ.પ.સ્ટેડીયમ | સામાન્ય (મહિલા) | દિપલબેન હાર્દિકભાઈ પટેલ | બીજેપી | 16715 | જીત |
| 10 | સ.પ.સ્ટેડીયમ | ઓબીસી | જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરીયા | બીજેપી | 17411 | જીત |
| 10 | સ.પ.સ્ટેડીયમ | સામાન્ય | રાકેશભાઈ નવીનચંદ્ર પરિખ | બીજેપી | 16398 | જીત |
| 11 | સરદારનગર | ઓબીસી (મહિલા) | મંજુલાબેન વાહજીભાઇ ચૌહાણ | બીજેપી | 19367 | જીત |
| 11 | સરદારનગર | સામાન્ય (મહિલા) | ડિંપલ દેવાનંદ વરિન્દાની | બીજેપી | 19606 | જીત |
| 11 | સરદારનગર | સામાન્ય | કમલેશકુમાર રામાભાઇ પટેલ | બીજેપી | 21950 | જીત |
| 11 | સરદારનગર | સામાન્ય | ચંદ્રપ્રકાશ મુરલી ખાનચંદાણી | બીજેપી | 20516 | જીત |
| 12 | નરોડા | સામાન્ય (મહિલા) | ડૉ ચંદાબેન વિઠ્ઠલભાઇ પટેલ | બીજેપી | 28359 | જીત |
| 12 | નરોડા | સામાન્ય (મહિલા) | દિવ્યા નિકુંજ ખાખી | બીજેપી | 24897 | જીત |
| 12 | નરોડા | ઓબીસી | જયેશ ડાહ્યાલાલ પ્રજાપતિ | બીજેપી | 26374 | જીત |
| 12 | નરોડા | સામાન્ય | વિપુલ ચીનુભાઇ પટેલ | બીજેપી | 25792 | જીત |
| 13 | સૈજપુર બોધા | ઓબીસી (મહિલા) | ભાવના અજમલભાઈ રબારી | બીજેપી | 15541 | જીત |
| 13 | સૈજપુર બોધા | સામાન્ય (મહિલા) | વિનોદકુમારી સુરેશકુમાર ચૌધરી | બીજેપી | 15064 | જીત |
| 13 | સૈજપુર બોધા | એસસી | બળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ (બી. એન) | બીજેપી | 17357 | જીત |
| 13 | સૈજપુર બોધા | સામાન્ય | અંકિત કનુભાઈ પટેલ | બીજેપી | 18311 | જીત |
| 14 | કુબેરનગર | ઓબીસી (મહિલા) | આરતીબેન શૈલેષભાઇ પટણી | બીજેપી | 16114 | જીત |
| 14 | કુબેરનગર | સામાન્ય (મહિલા) | કામીનીદેવી વિનોદકુમાર ઝા | કોંગ્રેસ | 15572 | જીત |
| 14 | કુબેરનગર | ઓબીસી | ઉમેદસિંહ પ્રતાપસિંહ યાદવ | બીજેપી | 15406 | જીત |
| 14 | કુબેરનગર | સામાન્ય | કલ્પાનાબેન સુધીરભાઇ કોડેકર | કોંગ્રેસ | 15214 | જીત |
| 15 | અસારવા | સામાન્ય (મહિલા) | અનસુયાબેન રવજીભાઇ પટેલ | બીજેપી | 21673 | જીત |
| 15 | અસારવા | સામાન્ય (મહિલા) | સુમનબેન ભંવરસિંહ સોલંકી | બીજેપી | 19127 | જીત |
| 15 | અસારવા | ઓબીસી | ગિરીશભાઇ ભુરાજી વણઝારા | બીજેપી | 19461 | જીત |
| 15 | અસારવા | સામાન્ય | દશરથભાઇ રણછોડભાઇ પટણી | બીજેપી | 19223 | જીત |
| 16 | શાહીબાગ | એસસી (મહિલા) | હીનાબેન હિતેશભાઈ પરમાર | બીજેપી | 16298 | જીત |
| 16 | શાહીબાગ | સામાન્ય (મહિલા) | માયાબેન ઉત્તમકુમાર જૈન | બીજેપી | 17137 | જીત |
| 16 | શાહીબાગ | ઓબીસી | જશુભાઇ મોહનજી ચૌહાણ | બીજેપી | 18496 | જીત |
| 16 | શાહીબાગ | સામાન્ય | રાજેશ છગનભાઈ પટેલ | બીજેપી | 16421 | જીત |
| 17 | શાહપુર | સામાન્ય (મહિલા) | રશ્મિબેન દિપકભાઇ શાહ | બીજેપી | 18574 | જીત |
| 17 | શાહપુર | સામાન્ય (મહિલા) | રેખાબેન બઘાજી ચૌહાણ | બીજેપી | 18515 | જીત |
| 17 | શાહપુર | ઓબીસી | જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ | બીજેપી | 19000 | જીત |
| 17 | શાહપુર | સામાન્ય | હિતેન્દ્ર બાબુભાઇ ૫રમાર | બીજેપી | 17527 | જીત |
| 18 | નવરંગપુરા | ઓબીસી (મહિલા) | આશાબેન હિતેષકુમાર બ્રહ્મભટ્ટ | બીજેપી | 22289 | જીત |
| 18 | નવરંગપુરા | સામાન્ય (મહિલા) | એકતા કેશવ રાવલ | બીજેપી | 20767 | જીત |
| 18 | નવરંગપુરા | ઓબીસી | રીતેશ પરમાનંદભાઇ દુધિયા | બીજેપી | 20024 | જીત |
| 18 | નવરંગપુરા | સામાન્ય | હેમંત બંસીલાલ કાબરા | બીજેપી | 19525 | જીત |
| 19 | બોડકદેવ | એસસી (મહિલા) | ||||
| 19 | બોડકદેવ | સામાન્ય (મહિલા) | ||||
| 19 | બોડકદેવ | ઓબીસી | ||||
| 19 | બોડકદેવ | સામાન્ય | ||||
| 20 | જોધપુર | ઓબીસી (મહિલા) | ભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલ | બીજેપી | 30014 | જીત |
| 20 | જોધપુર | સામાન્ય (મહિલા) | નયના ભુપેન્દ્ર કોટક | બીજેપી | 31799 | જીત |
| 20 | જોધપુર | સામાન્ય | ભાગ્યેશ રજનીકાંત પટેલ | બીજેપી | 31170 | જીત |
| 20 | જોધપુર | સામાન્ય | વિનોદભાઇ ડાહ્યાભાઇ પટેલ | બીજેપી | 29060 | જીત |
| 21 | દરિયાપુર | ઓબીસી (મહિલા) | મોનાબેન ભુપેશભાઇ પ્રજાપતિ | કોંગ્રેસ | 20928 | જીત |
| 21 | દરિયાપુર | સામાન્ય (મહિલા) | સમીરા મોહમ્મ્દ યુસુફ શેખ | કોંગ્રેસ | 20157 | જીત |
| 21 | દરિયાપુર | સામાન્ય | ઈમ્તીયાઝહુસેન ગુલામહુસેન શેખ | કોંગ્રેસ | 22746 | જીત |
| 21 | દરિયાપુર | સામાન્ય | નિરવ સુરેન્દ્રકુમાર બક્ષી | કોંગ્રેસ | 22437 | જીત |
| 22 | ઇન્ડિયા કોલોની | એસસી (મહિલા) | મનીષાબેન ભરતકુમાર તિર્થરાજ | બીજેપી | 13325 | જીત |
| 22 | ઇન્ડિયા કોલોની | સામાન્ય (મહિલા) | જાહન્વી મનસુખભાઈ લુણાગરીયા | બીજેપી | 14568 | જીત |
| 22 | ઇન્ડિયા કોલોની | ઓબીસી | ઘનશ્યામભાઈ સોહનલાલ બારોટ | બીજેપી | 15920 | જીત |
| 22 | ઇન્ડિયા કોલોની | સામાન્ય | પંકજકુમાર ચીમનલાલ પટેલ | બીજેપી | 14119 | જીત |
| 23 | ઠક્કરબાપાનગર | સામાન્ય (મહિલા) | શ્વેતાલીબેન અંબાલાલ પટેલ | બીજેપી | 19598 | જીત |
| 23 | ઠક્કરબાપાનગર | સામાન્ય (મહિલા) | રૂપાદેવી દીનેશસિંહ જાદૌન | બીજેપી | 19088 | જીત |
| 23 | ઠક્કરબાપાનગર | ઓબીસી | રણજિતસિંહ વલકુભાઈ વાળા | બીજેપી | 19948 | જીત |
| 23 | ઠક્કરબાપાનગર | સામાન્ય | જયેશ બટુકભાઈ પટેલ (વનાણી ) | બીજેપી | 22444 | જીત |
| 24 | નિકોલ | સામાન્ય (મહિલા) | નીતાબેન કનૈયાલાલ પટેલ | બીજેપી | 36793 | જીત |
| 24 | નિકોલ | સામાન્ય (મહિલા) | વિલાસબેન ભરતભાઇ દેસાઇ | બીજેપી | 35091 | જીત |
| 24 | નિકોલ | ઓબીસી | દિપકકુમાર ગણપતભાઇ પંચાલ | બીજેપી | 38580 | જીત |
| 24 | નિકોલ | સામાન્ય | પરેશકુમાર બાવચંદભાઇ લાખાણી | બીજેપી | 36034 | જીત |
| 25 | વિરાટનગર | ઓબીસી (મહિલા) | ચેતના ધર્મેશભાઈ કડીયા | બીજેપી | 24624 | જીત |
| 25 | વિરાટનગર | સામાન્ય (મહિલા) | સંગીતાબેન ભરતભાઈ કોરાટ | બીજેપી | 21677 | જીત |
| 25 | વિરાટનગર | સામાન્ય | મનીષ જેઠાલાલ માટલીયા | બીજેપી | 22563 | જીત |
| 25 | વિરાટનગર | સામાન્ય | મુકેશભાઈ રવજીભાઈ પટેલ | બીજેપી | 22395 | જીત |
| 26 | બાપુનગર | ઓબીસી (મહિલા) | જયશ્રીબેન દત્તાત્રી દાસરી | બીજેપી | 17054 | જીત |
| 26 | બાપુનગર | સામાન્ય (મહિલા) | જાગૃતિબેન હરેશભાઈ પરમાર | બીજેપી | 15414 | જીત |
| 26 | બાપુનગર | સામાન્ય | જયમન દિનેશભાઈ શર્મા | કોંગ્રેસ | 17877 | જીત |
| 26 | બાપુનગર | સામાન્ય | જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંગ સેંગર | બીજેપી | 15899 | જીત |
| 27 | સરસપુર | એસસી (મહિલા) | અર્ચનાબેન કાંતિલાલ મકવાણા | કોંગ્રેસ | 18396 | જીત |
| 27 | સરસપુર | સામાન્ય (મહિલા) | ચંદ્રીકા જીતેન્દ્રકુમાર પટેલ | બીજેપી | 17144 | જીત |
| 27 | સરસપુર | ઓબીસી | ચિરાગભાઈ ગુણવંતભાઈ ઠાકોર | બીજેપી | 18204 | જીત |
| 27 | સરસપુર | સામાન્ય | રાજકુમારસિંહ ઇન્દ્રભાનસિંહ રાજપુત | બીજેપી | 18178 | જીત |
| 28 | ખાડીયા | ઓબીસી (મહિલા) | મીનાબેન સંજયકુમાર નાયક | કોંગ્રેસ | 20332 | જીત |
| 28 | ખાડીયા | સામાન્ય (મહિલા) | બીરજુબેન અલ્પેશભાઇ ઠક્કર | કોંગ્રેસ | 21586 | જીત |
| 28 | ખાડીયા | એસસી | ધ્રુવકુમાર પ્રિયકાંત કલાપી | કોંગ્રેસ | 21785 | જીત |
| 28 | ખાડીયા | સામાન્ય | મોહંમદ ઇલ્યાસખાન દિલાવરખાન પઠાણ | કોંગ્રેસ | 20647 | જીત |
| 29 | જમાલપુર | ઓબીસી (મહિલા) | નાઝનીનબાનુ વસીમખાન ઠાકોર | કોંગ્રેસ | 30509 | જીત |
| 29 | જમાલપુર | સામાન્ય (મહિલા) | સાનીયા નોમાન પઠાણ | કોંગ્રેસ | 28686 | જીત |
| 29 | જમાલપુર | ઓબીસી | ફૈઝમોહમદ અબ્દુલઅઝીઝ મારફતીયા | કોંગ્રેસ | 30571 | જીત |
| 29 | જમાલપુર | સામાન્ય | મુસ્તાક ફરીદભાઇ ખાદીવાલા | કોંગ્રેસ | 31763 | જીત |
| 30 | પાલડી | સામાન્ય (મહિલા) | ક્રાંતિ કૌમિલ ગાંધી | બીજેપી | 24980 | જીત |
| 30 | પાલડી | સામાન્ય (મહિલા) | ચેતનાબેન પરેશકુમાર પટેલ | બીજેપી | 24068 | જીત |
| 30 | પાલડી | ઓબીસી | દશરથભાઇ નાનજીભાઇ ઠાકોર | બીજેપી | 22645 | જીત |
| 30 | પાલડી | સામાન્ય | જૈનીક નૌતમભાઇ વકીલ | બીજેપી | 23830 | જીત |
| 31 | વાસણા | ઓબીસી (મહિલા) | ભગવતીબેન જયેશ ભરવાડ | બીજેપી | બિન હરીફ | |
| 31 | વાસણા | સામાન્ય (મહિલા) | કિન્જલબેન જીગરભાઇ શાહ | બીજેપી | 24999 | જીત |
| 31 | વાસણા | એસટી | પ્રતાપભાઇ ભીખાભાઇ રાણા | બીજેપી | 21979 | જીત |
| 31 | વાસણા | સામાન્ય | મેહુલભાઇ ચીનુભાઇ શાહ | બીજેપી | 22435 | જીત |
| 32 | વેજલપુર | સામાન્ય (મહિલા) | જુલી નલીનકુમાર ચૌહાણ | બીજેપી | 19835 | જીત |
| 32 | વેજલપુર | સામાન્ય (મહિલા) | પારૂલબેન તેજસભાઇ દવે | બીજેપી | 18512 | જીત |
| 32 | વેજલપુર | ઓબીસી | રાજેશભાઇ પ્રહલાદભાઇ ઠાકોર | બીજેપી | 18476 | જીત |
| 32 | વેજલપુર | સામાન્ય | દેવાંગભાઇ રવિશંકર મેહતા | બીજેપી | 18598 | જીત |
| 33 | સરખેજ | ઓબીસી (મહિલા) | જેઠીબેન છગનભાઇ ડાંગર | બીજેપી | 27755 | જીત |
| 33 | સરખેજ | સામાન્ય (મહિલા) | હેમાબેન ચિરાગકુમાર શાહ | બીજેપી | 23870 | જીત |
| 33 | સરખેજ | સામાન્ય | દિવ્યેશ પિયુષચંદ્ર ત્રિપાઠી | બીજેપી | 25670 | જીત |
| 33 | સરખેજ | સામાન્ય | રાજેન્દ્ર ચંદુલાલ શુક્લ | બીજેપી | 24844 | જીત |
| 34 | મક્તમપુરા | ઓબીસી (મહિલા) | ||||
| 34 | મક્તમપુરા | સામાન્ય (મહિલા) | ||||
| 34 | મક્તમપુરા | એસસી | ||||
| 34 | મક્તમપુરા | સામાન્ય | ||||
| 35 | બહેરામપુરા | એસસી (મહિલા) | દીનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર | કોંગ્રેસ | 23568 | જીત |
| 35 | બહેરામપુરા | સામાન્ય (મહિલા) | જરીનાબીબી મોહંમદઅસલમ શેખ | કોંગ્રેસ | 25011 | જીત |
| 35 | બહેરામપુરા | ઓબીસી | હબીબભાઈ ઈમામુદ્દીન શેખ | કોંગ્રેસ | 24637 | જીત |
| 35 | બહેરામપુરા | સામાન્ય | કમરૂદ્દીન રેહમાનીગુલખાન પઠાણ | કોંગ્રેસ | 27123 | જીત |
| 36 | દાણીલીમડા | ઓબીસી (મહિલા) | તસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણી | કોંગ્રેસ | 31285 | જીત |
| 36 | દાણીલીમડા | સામાન્ય (મહિલા) | હીના મહેશભાઇ પરમાર | કોંગ્રેસ | 30538 | જીત |
| 36 | દાણીલીમડા | એસસી | મનોજભાઇ ખીમજીભાઇ રેવર | કોંગ્રેસ | 30838 | જીત |
| 36 | દાણીલીમડા | સામાન્ય | શેહઝાદખાન નાસીરખાન પઠાણ | કોંગ્રેસ | 31314 | જીત |
| 37 | મણિનગર | ઓબીસી (મહિલા) | નિમિતા દિપક દેસાઇ | બીજેપી | 21570 | જીત |
| 37 | મણિનગર | સામાન્ય (મહિલા) | પલકબેન એનલ પટેલ | બીજેપી | 21358 | જીત |
| 37 | મણિનગર | ઓબીસી | નટવરભાઇ પદમવન ગોસ્વામી | બીજેપી | 21792 | જીત |
| 37 | મણિનગર | સામાન્ય | વિપુલ જીતેન્દ્રભાઇ સેવક | બીજેપી | 20179 | જીત |
| 38 | ગોમતીપુર | ઓબીસી (મહિલા) | ||||
| 38 | ગોમતીપુર | સામાન્ય (મહિલા) | ||||
| 38 | ગોમતીપુર | એસસી | ||||
| 38 | ગોમતીપુર | સામાન્ય | ||||
| 39 | અમરાઈવાડી | ઓબીસી (મહિલા) | રેખાબેન ભાવેશભાઇ દેસાઇ | બીજેપી | 14067 | જીત |
| 39 | અમરાઈવાડી | સામાન્ય (મહિલા) | શીતલ વિષ્ણુકુમાર શર્મા | બીજેપી | 13357 | જીત |
| 39 | અમરાઈવાડી | એસસી | રાકેશભાઇ પોપટભાઇ સક્સેના | બીજેપી | 15098 | જીત |
| 39 | અમરાઈવાડી | સામાન્ય | તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણ | બીજેપી | 16302 | જીત |
| 40 | ઓઢવ | ઓબીસી (મહિલા) | નિતાબેન વિસાભાઈ દેસાઈ | બીજેપી | 16508 | જીત |
| 40 | ઓઢવ | સામાન્ય (મહિલા) | મીનુ રાઘવેન્દ્રસિંહ ઠાકુર | બીજેપી | 15664 | જીત |
| 40 | ઓઢવ | સામાન્ય | જીગરભાઈ મહાસુખભાઈ પટેલ | બીજેપી | 17579 | જીત |
| 40 | ઓઢવ | સામાન્ય | રાજેન્દ્ર રણછોડભાઈ જાની | બીજેપી | 14799 | જીત |
| 41 | વસ્ત્રાલ | એસસી (મહિલા) | ગૌરીબેન ઈશ્વરભાઈ પરમાર | બીજેપી | 32780 | જીત |
| 41 | વસ્ત્રાલ | સામાન્ય (મહિલા) | જ્યોત્સનાબેન જયેશકુમાર પટેલ | બીજેપી | 32144 | જીત |
| 41 | વસ્ત્રાલ | ઓબીસી | મિતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિ | બીજેપી | 29819 | જીત |
| 41 | વસ્ત્રાલ | સામાન્ય | પરેશભાઈ હરગોવિંદભાઈ પટેલ | બીજેપી | 30981 | જીત |
| 42 | ઇંદ્રપુરી | ઓબીસી (મહિલા) | રમીલાબેન રમેશભાઇ પ્રજાપતિ | બીજેપી | 16891 | જીત |
| 42 | ઇંદ્રપુરી | સામાન્ય (મહિલા) | દર્શનાબેન કેયુરભાઇ રાવલ | બીજેપી | 17594 | જીત |
| 42 | ઇંદ્રપુરી | સામાન્ય | કિર્તીકુમાર ઉત્તમદાસ પટેલ | બીજેપી | 19950 | જીત |
| 42 | ઇંદ્રપુરી | સામાન્ય | કૌશિકકુમાર નટવરલાલ પટેલ | બીજેપી | 19210 | જીત |
| 43 | ભાઈપુરા હાટકેશ્વર | ઓબીસી (મહિલા) | નૈરૂતીબેન અશ્વીનભાઈ ચૌધરી | બીજેપી | 13933 | જીત |
| 43 | ભાઈપુરા હાટકેશ્વર | સામાન્ય (મહિલા) | આશાબેન ભાવેશભાઈ પટેલ | બીજેપી | 15697 | જીત |
| 43 | ભાઈપુરા હાટકેશ્વર | એસસી | હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર | બીજેપી | 13745 | જીત |
| 43 | ભાઈપુરા હાટકેશ્વર | સામાન્ય | રાકેશકુમાર ચિમનભાઈ પટેલ | બીજેપી | 13946 | જીત |
| 44 | ખોખરા | સામાન્ય (મહિલા) | જયમિનબેન ધર્મેશકુમાર દવે | બીજેપી | 19617 | જીત |
| 44 | ખોખરા | સામાન્ય (મહિલા) | સોનલબા જયરાજસિંહ સરવૈયા | બીજેપી | 18003 | જીત |
| 44 | ખોખરા | ઓબીસી | નયનકુમાર જયદેવભાઇ બ્રહ્મભટ્ટ | બીજેપી | 18942 | જીત |
| 44 | ખોખરા | સામાન્ય | કમલેશભાઇ મહેશચંદ્ર પટેલ | બીજેપી | 20729 | જીત |
| 45 | ઈસનપુર | સામાન્ય (મહિલા) | વિંકલ સૌરભ વ્યાસ | બીજેપી | 24492 | જીત |
| 45 | ઈસનપુર | સામાન્ય (મહિલા) | વૈશાલી ભાવેશભાઇ પટેલ | બીજેપી | 24035 | જીત |
| 45 | ઈસનપુર | ઓબીસી | જીગર હર્ષદભાઇ બારૈયા | બીજેપી | 26450 | જીત |
| 45 | ઈસનપુર | સામાન્ય | મૌલીક ગૌતમભાઇ પટેલ | બીજેપી | 25257 | જીત |
| 46 | લાંભા | સામાન્ય (મહિલા) | અંજુ વિલાસ ઠાકોર | બીજેપી | 20273 | જીત |
| 46 | લાંભા | સામાન્ય (મહિલા) | ચાંદની તેજસ પટેલ | બીજેપી | 17151 | જીત |
| 46 | લાંભા | ઓબીસી | રાહુલભાઈ સતીષભાઈ ભરવાડ | બીજેપી | 19498 | જીત |
| 46 | લાંભા | સામાન્ય | ચન્દ્રકાન્ત ધીરજલાલ જોશી | બીજેપી | 16765 | જીત |
| 47 | વટવા | એસસી (મહિલા) | ભાવના કમલેશકુમાર સોલંકી | બીજેપી | 25414 | જીત |
| 47 | વટવા | સામાન્ય (મહિલા) | નિર્મળા ઉઘવજી પાંડે | બીજેપી | 27008 | જીત |
| 47 | વટવા | ઓબીસી | સંજયભાઈ કનૈયાલાલ સથવારા | બીજેપી | 25171 | જીત |
| 47 | વટવા | સામાન્ય | પ્રતિકભાઈ ગીરીશભાઈ પટેલ | બીજેપી | 26782 | જીત |
| 48 | રામોલ–હાથીજણ | ઓબીસી (મહિલા) | સોનલબેન દશરથભાઇ રબારી | બીજેપી | 21696 | જીત |
| 48 | રામોલ–હાથીજણ | સામાન્ય (મહિલા) | રૂપલબેન સંદિપકુમાર ભટ્ટ | બીજેપી | 22824 | જીત |
| 48 | રામોલ–હાથીજણ | સામાન્ય | મૌલિકભાઇ અતુલભાઇ પટેલ | બીજેપી | 26276 | જીત |
| 48 | રામોલ–હાથીજણ | સામાન્ય | રૂક્મેશકુમાર રામનરેશ ચૌહાણ | બીજેપી | 23006 | જીત |


