Tuesday, April 28, 2026

અમદાવાદમાં કમળનું ધુરંધર પ્રદર્શન, ભાજપની સ્થિતિ જૈસે થે, કોંગ્રેસને ફાયદો; જાણો કયા વોર્ડમાં કોણ જીત્યું ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્યની જનતાનો મિજાજ હજુ પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલું સૂત્ર ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ આજે 2026 માં પણ સંપૂર્ણપણે સાર્થક સાબિત થયું છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ભાજપ પોતાનો ગઢ સાચવવામાં સફળ રહ્યું છે, પરંતુ આ વચ્ચે એક હાર ભાજપને ખૂબ ખૂંચી જશે. ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં ભાજપની હાર થઇ છે અને કોંગ્રેસના ચારેય ઉમેદવારોની જીત થઇ છે. આ બેઠક વિવાદાસ્પદ નિવેદનોને કારણે ભારે ચર્ચામાં રહી હતી. જોકે, ભાજપની હાર થતાં આ વોર્ડે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 192 બેઠકમાંથી 160 ભારતીય જનતા પાર્ટી અને 32 બેઠક કોંગ્રેસના ફાળે રહી છે. ભાજપની બેઠક જેમની તેમ રહી છે, જ્યારે કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો મળ્યો છે.

અમદાવાદમાં કયા વોર્ડમાં કોની જીત થઈ?

વોર્ડ નંબર વોર્ડનું નામ સીટનો પ્રકાર વિજેતાનુ નામ પક્ષ મળેલ મત પરિણામ
1 ગોતા સામાન્ય (મહિલા) પાયલબેન ધર્મેન્દ્રકુમાર પટેલ બીજેપી 25614 જીત
1 ગોતા સામાન્ય (મહિલા) હીના ભીખાભાઇ પટેલ બીજેપી 24761 જીત
1 ગોતા ઓબીસી વિષ્ણુભાઇ ભીખાભાઇ પ્રજાપતિ બીજેપી 25032 જીત
1 ગોતા સામાન્ય કેતનકુમાર બાબુલાલ પટેલ બીજેપી 28351 જીત
2 ચાંદલોડીયા ઓબીસી (મહિલા) બિન્દુબેન વિમલકુમાર કુકડીયા બીજેપી 26358 જીત
2 ચાંદલોડીયા સામાન્ય (મહિલા) રાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલ બીજેપી 25508 જીત
2 ચાંદલોડીયા ઓબીસી ભુપેન્દ્રભાઇ શંકરલાલ પંચાલ બીજેપી 26010 જીત
2 ચાંદલોડીયા સામાન્ય નંદુભાઇ અમૃતલાલ પટેલ બીજેપી 28990 જીત
3 ચાંદખેડા એસટી (મહિલા) પાયલબેન વિજયભાઈ મોહનીયા બીજેપી 19491 જીત
3 ચાંદખેડા સામાન્ય (મહિલા) રીટા રાજેન્દ્રકુમાર પટેલ બીજેપી 20940 જીત
3 ચાંદખેડા એસસી યશકુમાર જયંતીલાલ જાદવ બીજેપી 21121 જીત
3 ચાંદખેડા સામાન્ય અતુલ મુન્શીલાલ મિશ્રા બીજેપી 21581 જીત
4 સાબરમતી એસસી (મહિલા) ખુશ્બુબેન દશરથભાઈ પરમાર બીજેપી 19114 જીત
4 સાબરમતી સામાન્ય (મહિલા) અંજુબેન ચીતરંજન શાહ બીજેપી 20621 જીત
4 સાબરમતી ઓબીસી નિરજ મનસુખભાઈ ગજ્જર બીજેપી 17579 જીત
4 સાબરમતી સામાન્ય ચેતનભાઈ ચીનુભાઈ પટેલ બીજેપી 19062 જીત
5 રાણીપ ઓબીસી (મહિલા) ભાવિબેન પાર્થિકભાઈ પંચાલ બીજેપી 27456 જીત
5 રાણીપ સામાન્ય (મહિલા) વર્ષાબેન રાજેશકુમાર પટેલ બીજેપી 24411 જીત
5 રાણીપ સામાન્ય ભાવિનકુમાર અમૃતલાલ પટેલ બીજેપી 25823 જીત
5 રાણીપ સામાન્ય મહેશભાઈ રમેશભાઈ પટેલ બીજેપી 25253 જીત
6 નવાવાડજ ઓબીસી (મહિલા) નિધિ જયદીપ વાઘેલા બીજેપી 24097 જીત
6 નવાવાડજ સામાન્ય (મહિલા) અનિતાબેન મુકેશભાઇ પટેલ બીજેપી 26828 જીત
6 નવાવાડજ સામાન્ય રાજેશભાઇ ભાઇલાલભાઇ પટેલ બીજેપી 23464 જીત
6 નવાવાડજ સામાન્ય વિરાટ જનકરાય પુરોહિત બીજેપી 22643 જીત
7 ઘાટલોડિયા એસસી (મહિલા) જાગૃતિ જયમીનભાઈ પંડયા બીજેપી 26585 જીત
7 ઘાટલોડિયા સામાન્ય (મહિલા) રિન્કુ બિમલકુમાર પટેલ બીજેપી 24169 જીત
7 ઘાટલોડિયા ઓબીસી મયુર રમણીકલાલ ગોહિલ બીજેપી 24354 જીત
7 ઘાટલોડિયા સામાન્ય પ્રવિણભાઈ અંબાલાલ પટેલ બીજેપી 24963 જીત
8 થલતેજ ઓબીસી (મહિલા) રીટાબેન મનુજી ઠાકોર બીજેપી બિન હરીફ
8 થલતેજ સામાન્ય (મહિલા)
8 થલતેજ એસસી
8 થલતેજ સામાન્ય
9 નારણપુરા ઓબીસી (મહિલા) કનકબેન ભાવિનભાઈ નકુમ બીજેપી 26670 જીત
9 નારણપુરા સામાન્ય (મહિલા) પૂર્વિકા જતીન પટેલ બીજેપી 25533 જીત
9 નારણપુરા એસસી અમિતભાઈ વિનોદભાઈ પરમાર બીજેપી 27732 જીત
9 નારણપુરા સામાન્ય દર્શન જશવંતલાલ શાહ બીજેપી 27128 જીત
10 સ.પ.સ્ટેડીયમ એસસી (મહિલા) વર્ષાબેન પિનાકિન સોલંકી બીજેપી 15734 જીત
10 સ.પ.સ્ટેડીયમ સામાન્ય (મહિલા) દિપલબેન હાર્દિકભાઈ પટેલ બીજેપી 16715 જીત
10 સ.પ.સ્ટેડીયમ ઓબીસી જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરીયા બીજેપી 17411 જીત
10 સ.પ.સ્ટેડીયમ સામાન્ય રાકેશભાઈ નવીનચંદ્ર પરિખ બીજેપી 16398 જીત
11 સરદારનગર ઓબીસી (મહિલા) મંજુલાબેન વાહજીભાઇ ચૌહાણ બીજેપી 19367 જીત
11 સરદારનગર સામાન્ય (મહિલા) ડિંપલ દેવાનંદ વરિન્દાની બીજેપી 19606 જીત
11 સરદારનગર સામાન્ય કમલેશકુમાર રામાભાઇ પટેલ બીજેપી 21950 જીત
11 સરદારનગર સામાન્ય ચંદ્રપ્રકાશ મુરલી ખાનચંદાણી બીજેપી 20516 જીત
12 નરોડા સામાન્ય (મહિલા) ડૉ ચંદાબેન વિઠ્ઠલભાઇ પટેલ બીજેપી 28359 જીત
12 નરોડા સામાન્ય (મહિલા) દિવ્યા નિકુંજ ખાખી બીજેપી 24897 જીત
12 નરોડા ઓબીસી જયેશ ડાહ્યાલાલ પ્રજાપતિ બીજેપી 26374 જીત
12 નરોડા સામાન્ય વિપુલ ચીનુભાઇ પટેલ બીજેપી 25792 જીત
13 સૈજપુર બોધા ઓબીસી (મહિલા) ભાવના અજમલભાઈ રબારી બીજેપી 15541 જીત
13 સૈજપુર બોધા સામાન્ય (મહિલા) વિનોદકુમારી સુરેશકુમાર ચૌધરી બીજેપી 15064 જીત
13 સૈજપુર બોધા એસસી બળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ (બી. એન) બીજેપી 17357 જીત
13 સૈજપુર બોધા સામાન્ય અંકિત કનુભાઈ પટેલ બીજેપી 18311 જીત
14 કુબેરનગર ઓબીસી (મહિલા) આરતીબેન શૈલેષભાઇ પટણી બીજેપી 16114 જીત
14 કુબેરનગર સામાન્ય (મહિલા) કામીનીદેવી વિનોદકુમાર ઝા કોંગ્રેસ 15572 જીત
14 કુબેરનગર ઓબીસી ઉમેદસિંહ પ્રતાપસિંહ યાદવ બીજેપી 15406 જીત
14 કુબેરનગર સામાન્ય કલ્પાનાબેન સુધીરભાઇ કોડેકર કોંગ્રેસ 15214 જીત
15 અસારવા સામાન્ય (મહિલા) અનસુયાબેન રવજીભાઇ પટેલ બીજેપી 21673 જીત
15 અસારવા સામાન્ય (મહિલા) સુમનબેન ભંવરસિંહ સોલંકી બીજેપી 19127 જીત
15 અસારવા ઓબીસી ગિરીશભાઇ ભુરાજી વણઝારા બીજેપી 19461 જીત
15 અસારવા સામાન્ય દશરથભાઇ રણછોડભાઇ પટણી બીજેપી 19223 જીત
16 શાહીબાગ એસસી (મહિલા) હીનાબેન હિતેશભાઈ પરમાર બીજેપી 16298 જીત
16 શાહીબાગ સામાન્ય (મહિલા) માયાબેન ઉત્તમકુમાર જૈન બીજેપી 17137 જીત
16 શાહીબાગ ઓબીસી જશુભાઇ મોહનજી ચૌહાણ બીજેપી 18496 જીત
16 શાહીબાગ સામાન્ય રાજેશ છગનભાઈ પટેલ બીજેપી 16421 જીત
17 શાહપુર સામાન્ય (મહિલા) રશ્મિબેન દિપકભાઇ શાહ બીજેપી 18574 જીત
17 શાહપુર સામાન્ય (મહિલા) રેખાબેન બઘાજી ચૌહાણ બીજેપી 18515 જીત
17 શાહપુર ઓબીસી જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ બીજેપી 19000 જીત
17 શાહપુર સામાન્ય હિતેન્દ્ર બાબુભાઇ ૫રમાર બીજેપી 17527 જીત
18 નવરંગપુરા ઓબીસી (મહિલા) આશાબેન હિતેષકુમાર બ્રહ્મભટ્ટ બીજેપી 22289 જીત
18 નવરંગપુરા સામાન્ય (મહિલા) એકતા કેશવ રાવલ બીજેપી 20767 જીત
18 નવરંગપુરા ઓબીસી રીતેશ પરમાનંદભાઇ દુધિયા બીજેપી 20024 જીત
18 નવરંગપુરા સામાન્ય હેમંત બંસીલાલ કાબરા બીજેપી 19525 જીત
19 બોડકદેવ એસસી (મહિલા)
19 બોડકદેવ સામાન્ય (મહિલા)
19 બોડકદેવ ઓબીસી
19 બોડકદેવ સામાન્ય
20 જોધપુર ઓબીસી (મહિલા) ભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલ બીજેપી 30014 જીત
20 જોધપુર સામાન્ય (મહિલા) નયના ભુપેન્દ્ર કોટક બીજેપી 31799 જીત
20 જોધપુર સામાન્ય ભાગ્યેશ રજનીકાંત પટેલ બીજેપી 31170 જીત
20 જોધપુર સામાન્ય વિનોદભાઇ ડાહ્યાભાઇ પટેલ બીજેપી 29060 જીત
21 દરિયાપુર ઓબીસી (મહિલા) મોનાબેન ભુપેશભાઇ પ્રજાપતિ કોંગ્રેસ 20928 જીત
21 દરિયાપુર સામાન્ય (મહિલા) સમીરા મોહમ્મ્દ યુસુફ શેખ કોંગ્રેસ 20157 જીત
21 દરિયાપુર સામાન્ય ઈમ્તીયાઝહુસેન ગુલામહુસેન શેખ કોંગ્રેસ 22746 જીત
21 દરિયાપુર સામાન્ય નિરવ સુરેન્દ્રકુમાર બક્ષી કોંગ્રેસ 22437 જીત
22 ઇન્ડિયા કોલોની એસસી (મહિલા) મનીષાબેન ભરતકુમાર તિર્થરાજ બીજેપી 13325 જીત
22 ઇન્ડિયા કોલોની સામાન્ય (મહિલા) જાહન્વી મનસુખભાઈ લુણાગરીયા બીજેપી 14568 જીત
22 ઇન્ડિયા કોલોની ઓબીસી ઘનશ્યામભાઈ સોહનલાલ બારોટ બીજેપી 15920 જીત
22 ઇન્ડિયા કોલોની સામાન્ય પંકજકુમાર ચીમનલાલ પટેલ બીજેપી 14119 જીત
23 ઠક્કરબાપાનગર સામાન્ય (મહિલા) શ્વેતાલીબેન અંબાલાલ પટેલ બીજેપી 19598 જીત
23 ઠક્કરબાપાનગર સામાન્ય (મહિલા) રૂપાદેવી દીનેશસિંહ જાદૌન બીજેપી 19088 જીત
23 ઠક્કરબાપાનગર ઓબીસી રણજિતસિંહ વલકુભાઈ વાળા બીજેપી 19948 જીત
23 ઠક્કરબાપાનગર સામાન્ય જયેશ બટુકભાઈ પટેલ (વનાણી ) બીજેપી 22444 જીત
24 નિકોલ સામાન્ય (મહિલા) નીતાબેન કનૈયાલાલ પટેલ બીજેપી 36793 જીત
24 નિકોલ સામાન્ય (મહિલા) વિલાસબેન ભરતભાઇ દેસાઇ બીજેપી 35091 જીત
24 નિકોલ ઓબીસી દિપકકુમાર ગણપતભાઇ પંચાલ બીજેપી 38580 જીત
24 નિકોલ સામાન્ય પરેશકુમાર બાવચંદભાઇ લાખાણી બીજેપી 36034 જીત
25 વિરાટનગર ઓબીસી (મહિલા) ચેતના ધર્મેશભાઈ કડીયા બીજેપી 24624 જીત
25 વિરાટનગર સામાન્ય (મહિલા) સંગીતાબેન ભરતભાઈ કોરાટ બીજેપી 21677 જીત
25 વિરાટનગર સામાન્ય મનીષ જેઠાલાલ માટલીયા બીજેપી 22563 જીત
25 વિરાટનગર સામાન્ય મુકેશભાઈ રવજીભાઈ પટેલ બીજેપી 22395 જીત
26 બાપુનગર ઓબીસી (મહિલા) જયશ્રીબેન દત્તાત્રી દાસરી બીજેપી 17054 જીત
26 બાપુનગર સામાન્ય (મહિલા) જાગૃતિબેન હરેશભાઈ પરમાર બીજેપી 15414 જીત
26 બાપુનગર સામાન્ય જયમન દિનેશભાઈ શર્મા કોંગ્રેસ 17877 જીત
26 બાપુનગર સામાન્ય જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંગ સેંગર બીજેપી 15899 જીત
27 સરસપુર એસસી (મહિલા) અર્ચનાબેન કાંતિલાલ મકવાણા કોંગ્રેસ 18396 જીત
27 સરસપુર સામાન્ય (મહિલા) ચંદ્રીકા જીતેન્દ્રકુમાર પટેલ બીજેપી 17144 જીત
27 સરસપુર ઓબીસી ચિરાગભાઈ ગુણવંતભાઈ ઠાકોર બીજેપી 18204 જીત
27 સરસપુર સામાન્ય રાજકુમારસિંહ ઇન્દ્રભાનસિંહ રાજપુત બીજેપી 18178 જીત
28 ખાડીયા ઓબીસી (મહિલા) મીનાબેન સંજયકુમાર નાયક કોંગ્રેસ 20332 જીત
28 ખાડીયા સામાન્ય (મહિલા) બીરજુબેન અલ્પેશભાઇ ઠક્કર કોંગ્રેસ 21586 જીત
28 ખાડીયા એસસી ધ્રુવકુમાર પ્રિયકાંત કલાપી કોંગ્રેસ 21785 જીત
28 ખાડીયા સામાન્ય મોહંમદ ઇલ્યાસખાન દિલાવરખાન પઠાણ કોંગ્રેસ 20647 જીત
29 જમાલપુર ઓબીસી (મહિલા) નાઝનીનબાનુ વસીમખાન ઠાકોર કોંગ્રેસ 30509 જીત
29 જમાલપુર સામાન્ય (મહિલા) સાનીયા નોમાન પઠાણ કોંગ્રેસ 28686 જીત
29 જમાલપુર ઓબીસી ફૈઝમોહમદ અબ્દુલઅઝીઝ મારફતીયા કોંગ્રેસ 30571 જીત
29 જમાલપુર સામાન્ય મુસ્તાક ફરીદભાઇ ખાદીવાલા કોંગ્રેસ 31763 જીત
30 પાલડી સામાન્ય (મહિલા) ક્રાંતિ કૌમિલ ગાંધી બીજેપી 24980 જીત
30 પાલડી સામાન્ય (મહિલા) ચેતનાબેન પરેશકુમાર પટેલ બીજેપી 24068 જીત
30 પાલડી ઓબીસી દશરથભાઇ નાનજીભાઇ ઠાકોર બીજેપી 22645 જીત
30 પાલડી સામાન્ય જૈનીક નૌતમભાઇ વકીલ બીજેપી 23830 જીત
31 વાસણા ઓબીસી (મહિલા) ભગવતીબેન જયેશ ભરવાડ બીજેપી બિન હરીફ
31 વાસણા સામાન્ય (મહિલા) કિન્જલબેન જીગરભાઇ શાહ બીજેપી 24999 જીત
31 વાસણા એસટી પ્રતાપભાઇ ભીખાભાઇ રાણા બીજેપી 21979 જીત
31 વાસણા સામાન્ય મેહુલભાઇ ચીનુભાઇ શાહ બીજેપી 22435 જીત
32 વેજલપુર સામાન્ય (મહિલા) જુલી નલીનકુમાર ચૌહાણ બીજેપી 19835 જીત
32 વેજલપુર સામાન્ય (મહિલા) પારૂલબેન તેજસભાઇ દવે બીજેપી 18512 જીત
32 વેજલપુર ઓબીસી રાજેશભાઇ પ્રહલાદભાઇ ઠાકોર બીજેપી 18476 જીત
32 વેજલપુર સામાન્ય દેવાંગભાઇ રવિશંકર મેહતા બીજેપી 18598 જીત
33 સરખેજ ઓબીસી (મહિલા) જેઠીબેન છગનભાઇ ડાંગર બીજેપી 27755 જીત
33 સરખેજ સામાન્ય (મહિલા) હેમાબેન ચિરાગકુમાર શાહ બીજેપી 23870 જીત
33 સરખેજ સામાન્ય દિવ્યેશ પિયુષચંદ્ર ત્રિપાઠી બીજેપી 25670 જીત
33 સરખેજ સામાન્ય રાજેન્દ્ર ચંદુલાલ શુક્લ બીજેપી 24844 જીત
34 મક્તમપુરા ઓબીસી (મહિલા)
34 મક્તમપુરા સામાન્ય (મહિલા)
34 મક્તમપુરા એસસી
34 મક્તમપુરા સામાન્ય
35 બહેરામપુરા એસસી (મહિલા) દીનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર કોંગ્રેસ 23568 જીત
35 બહેરામપુરા સામાન્ય (મહિલા) જરીનાબીબી મોહંમદઅસલમ શેખ કોંગ્રેસ 25011 જીત
35 બહેરામપુરા ઓબીસી હબીબભાઈ ઈમામુદ્દીન શેખ કોંગ્રેસ 24637 જીત
35 બહેરામપુરા સામાન્ય કમરૂદ્દીન રેહમાનીગુલખાન પઠાણ કોંગ્રેસ 27123 જીત
36 દાણીલીમડા ઓબીસી (મહિલા) તસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણી કોંગ્રેસ 31285 જીત
36 દાણીલીમડા સામાન્ય (મહિલા) હીના મહેશભાઇ પરમાર કોંગ્રેસ 30538 જીત
36 દાણીલીમડા એસસી મનોજભાઇ ખીમજીભાઇ રેવર કોંગ્રેસ 30838 જીત
36 દાણીલીમડા સામાન્ય શેહઝાદખાન નાસીરખાન પઠાણ કોંગ્રેસ 31314 જીત
37 મણિનગર ઓબીસી (મહિલા) નિમિતા દિપક દેસાઇ બીજેપી 21570 જીત
37 મણિનગર સામાન્ય (મહિલા) પલકબેન એનલ પટેલ બીજેપી 21358 જીત
37 મણિનગર ઓબીસી નટવરભાઇ પદમવન ગોસ્વામી બીજેપી 21792 જીત
37 મણિનગર સામાન્ય વિપુલ જીતેન્દ્રભાઇ સેવક બીજેપી 20179 જીત
38 ગોમતીપુર ઓબીસી (મહિલા)
38 ગોમતીપુર સામાન્ય (મહિલા)
38 ગોમતીપુર એસસી
38 ગોમતીપુર સામાન્ય
39 અમરાઈવાડી ઓબીસી (મહિલા) રેખાબેન ભાવેશભાઇ દેસાઇ બીજેપી 14067 જીત
39 અમરાઈવાડી સામાન્ય (મહિલા) શીતલ વિષ્ણુકુમાર શર્મા બીજેપી 13357 જીત
39 અમરાઈવાડી એસસી રાકેશભાઇ પોપટભાઇ સક્સેના બીજેપી 15098 જીત
39 અમરાઈવાડી સામાન્ય તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણ બીજેપી 16302 જીત
40 ઓઢવ ઓબીસી (મહિલા) નિતાબેન વિસાભાઈ દેસાઈ બીજેપી 16508 જીત
40 ઓઢવ સામાન્ય (મહિલા) મીનુ રાઘવેન્દ્રસિંહ ઠાકુર બીજેપી 15664 જીત
40 ઓઢવ સામાન્ય જીગરભાઈ મહાસુખભાઈ પટેલ બીજેપી 17579 જીત
40 ઓઢવ સામાન્ય રાજેન્દ્ર રણછોડભાઈ જાની બીજેપી 14799 જીત
41 વસ્ત્રાલ એસસી (મહિલા) ગૌરીબેન ઈશ્વરભાઈ પરમાર બીજેપી 32780 જીત
41 વસ્ત્રાલ સામાન્ય (મહિલા) જ્યોત્સનાબેન જયેશકુમાર પટેલ બીજેપી 32144 જીત
41 વસ્ત્રાલ ઓબીસી મિતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિ બીજેપી 29819 જીત
41 વસ્ત્રાલ સામાન્ય પરેશભાઈ હરગોવિંદભાઈ પટેલ બીજેપી 30981 જીત
42 ઇંદ્રપુરી ઓબીસી (મહિલા) રમીલાબેન રમેશભાઇ પ્રજાપતિ બીજેપી 16891 જીત
42 ઇંદ્રપુરી સામાન્ય (મહિલા) દર્શનાબેન કેયુરભાઇ રાવલ બીજેપી 17594 જીત
42 ઇંદ્રપુરી સામાન્ય કિર્તીકુમાર ઉત્તમદાસ પટેલ બીજેપી 19950 જીત
42 ઇંદ્રપુરી સામાન્ય કૌશિકકુમાર નટવરલાલ પટેલ બીજેપી 19210 જીત
43 ભાઈપુરા હાટકેશ્વર ઓબીસી (મહિલા) નૈરૂતીબેન અશ્વીનભાઈ ચૌધરી બીજેપી 13933 જીત
43 ભાઈપુરા હાટકેશ્વર સામાન્ય (મહિલા) આશાબેન ભાવેશભાઈ પટેલ બીજેપી 15697 જીત
43 ભાઈપુરા હાટકેશ્વર એસસી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર બીજેપી 13745 જીત
43 ભાઈપુરા હાટકેશ્વર સામાન્ય રાકેશકુમાર ચિમનભાઈ પટેલ બીજેપી 13946 જીત
44 ખોખરા સામાન્ય (મહિલા) જયમિનબેન ધર્મેશકુમાર દવે બીજેપી 19617 જીત
44 ખોખરા સામાન્ય (મહિલા) સોનલબા જયરાજસિંહ સરવૈયા બીજેપી 18003 જીત
44 ખોખરા ઓબીસી નયનકુમાર જયદેવભાઇ બ્રહ્મભટ્ટ બીજેપી 18942 જીત
44 ખોખરા સામાન્ય કમલેશભાઇ મહેશચંદ્ર પટેલ બીજેપી 20729 જીત
45 ઈસનપુર સામાન્ય (મહિલા) વિંકલ સૌરભ વ્યાસ બીજેપી 24492 જીત
45 ઈસનપુર સામાન્ય (મહિલા) વૈશાલી ભાવેશભાઇ પટેલ બીજેપી 24035 જીત
45 ઈસનપુર ઓબીસી જીગર હર્ષદભાઇ બારૈયા બીજેપી 26450 જીત
45 ઈસનપુર સામાન્ય મૌલીક ગૌતમભાઇ પટેલ બીજેપી 25257 જીત
46 લાંભા સામાન્ય (મહિલા) અંજુ વિલાસ ઠાકોર બીજેપી 20273 જીત
46 લાંભા સામાન્ય (મહિલા) ચાંદની તેજસ પટેલ બીજેપી 17151 જીત
46 લાંભા ઓબીસી રાહુલભાઈ સતીષભાઈ ભરવાડ બીજેપી 19498 જીત
46 લાંભા સામાન્ય ચન્દ્રકાન્ત ધીરજલાલ જોશી બીજેપી 16765 જીત
47 વટવા એસસી (મહિલા) ભાવના કમલેશકુમાર સોલંકી બીજેપી 25414 જીત
47 વટવા સામાન્ય (મહિલા) નિર્મળા ઉઘવજી પાંડે બીજેપી 27008 જીત
47 વટવા ઓબીસી સંજયભાઈ કનૈયાલાલ સથવારા બીજેપી 25171 જીત
47 વટવા સામાન્ય પ્રતિકભાઈ ગીરીશભાઈ પટેલ બીજેપી 26782 જીત
48 રામોલ–હાથીજણ ઓબીસી (મહિલા) સોનલબેન દશરથભાઇ રબારી બીજેપી 21696 જીત
48 રામોલ–હાથીજણ સામાન્ય (મહિલા) રૂપલબેન સંદિપકુમાર ભટ્ટ બીજેપી 22824 જીત
48 રામોલ–હાથીજણ સામાન્ય મૌલિકભાઇ અતુલભાઇ પટેલ બીજેપી 26276 જીત
48 રામોલ–હાથીજણ સામાન્ય રૂક્મેશકુમાર રામનરેશ ચૌહાણ બીજેપી 23006 જીત

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...