Wednesday, September 23, 2026

અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ સિટીની ઝલક રજૂ કરતી પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં આવેલી મુખોટે આર્ટ ગેલેરી ખાતે એક આર્ટ એક્ઝીબિશન ગેલેરી આવેલી છે. જેમાં આ વખતે અમદાવાદના જન્મદિન નિમિતે 2023 ના વર્ષમાં પણ એક અનોખા હેરિટેજ એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ હેરિટેજ એક્ઝીબિશનમાં અમદાવાદના અતુલ્ય વારસા સમાન ઐતિહાસિક સ્થાપત્ય દર્શન એક જ સ્થળે જોવા મળશે.

અમદાવાદના જન્મદિન નિમિતે 2023ના વર્ષમાં પણ અમદાવાદ હેરીટેજનું પ્રદર્શનનું આયોજન કરનાર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પ્રથમ છે અને હરહંમેશની જેમ અગ્રણી રહ્યા છે.એમાં પણ વિશેષ વાત કે ગુજ્જુ આર્ટિસ્ટની પીંછી એ કંડારેલ રંગોમાં આ કળા જોવા મળે તો હવે પ્રજાનું પોતાનું માનીતું સ્થળ મુખૌટે આર્ટ ગેલેરી ,નારણપુરા, અમદાવાદ ખાતે પ્રદર્શનમાં માણી શકાય તેવું આયોજન કોકિલા જી.પટેલ,નીલુ પટેલે કરેલ છે. જે વિના મૂલ્યે તા.28 ફેબ્રઆરી સુધી સાંજે 4 થી 8 દરમિયાન નિહાળી શકાશે.

સતત કંઈક નવું કરવા હંમેશા આર્ટિસ્ટ ને પ્રોત્સાહિત કરવા એ ધ્યેય રાખે છે. આ પ્રદર્શનમાં અંકિત જોષી, ભારતી પરીખ, ડિમ્પલ ટેલર, દિનેશ શ્રીમાળી, ગિરિષ પટેલ, કમલેશ ચાવડા, નીલુ પટેલ, પ્રશાંત હિરલેકર, પ્રશાંત પટેલ, શોએબ નરમાવાલા, વિનય પંડ્યા, શ્રુતિ સોની વિગેરે આર્ટિસ્ટે ભાગ લીધેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...