13.4 C
Gujarat
Tuesday, December 24, 2024

કોરોના કેસમાં એકાએક વધારો, આ યુનિવર્સીટીના 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

Share

અમદાવાદ : ગાંધીનગરમાં અચાનક જ કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત નેશનલ લો યુનિના 15 વિદ્યાર્થીઓ એકીસાથે કોરોના પોઝિટિવ આવ્યા. હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામા આવ્યા હતા ત્યારે આજરોજ રિપોર્ટ આવતા ખ્યાલ પડ્યો કે 15 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ છે. આ ખબર મળતાની સાથે જ હાલ સમગ્ર ગુજરાતમા હડકંપ મચી ગયો છે અને ગુજરાતીઓ ચિંતામા મુકાઈ ગયા છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના 8 થી 20 જેટલા કેસ નોંધાઇ રહ્યા હતા. ત્યારે આ ઘટનાએ હાલ સમગ્ર તંત્રને જડમૂળથી હચમચાવી નાખ્યું છે. હાલ આ તમામ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે અને તેમની પળેપળની ગતિવિધિઓનુ નિરીક્ષણ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles