Saturday, May 2, 2026

અમદાવાદથી પ્રયાગરાજ લઈ જશે આ 11 સ્પેશિયલ ટ્રેન, આ રહી સંપૂર્ણ જાણકારી

spot_img
Share

અમદાવાદ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં ડુબકી લગાવવા માટે ગુજરાતથી પણ અઢળક શ્રદ્ધાળુંઓ જઈ રહ્યા છે. ત્યાં જ ઘણા લોકો મહાકુંભમાં પહોંચવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો.

અમદાવાદથી મહાકુંભ મેળા ટ્રેનનું લિસ્ટ

ટ્રેનનું નામ ટ્રેન ઉપડવાનો સમય ટ્રેન પહોંચવાનો સમય મુસાફરીનો સમય ક્યારે ચાલે છે ભાડું
અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ (ADI GKP EXP 19489) સવારે 9.10 વાગ્યે બીજા દિવસે સવારે 8.45 વાગ્યે 23.35 કલાક સોમવાર સિવાય બધા દિવસો સ્લીપર ક્લાસ: 565 રૂપિયાએસી 3 ટાયર રૂ. 1510એસી 2 ટાયર: 2,180 રૂપિયા
ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ઓખા BSS SF એક્સપ્રેસ 22969) રાત્રે 11.15 વાગ્યે બીજા દિવસે રાત્રે 10.50 વાગ્યે 23.35 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 620 રૂપિયાએસી 3 ટાયર રૂ. 1630એસી 2 ટાયર: 2,335 રૂપિયાફર્સ્ટ ક્લાસ એસી રૂ. 3955
અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ADI PRYJ SFAST 22967) સાંજે 4.30 વાગ્યે બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે 24.20 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 650 રૂપિયાએસી 3 ટાયર: 1,700 રૂપિયાએસી 2 ટાયર: 2,440 રૂપિયા
અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ (ADI આસનસોલ એક્સપ્રેસ 19435) બપોરે 12.35 વાગ્યે બીજા દિવસે સવારે 7.18 વાગ્યે 30.43 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ બરૌની એક્સપ્રેસ (ADI BJU EXP 19483) બપોરે 12.35 વાગ્યે બીજા દિવસે સવારે 7.18 વાગ્યે 30.43 કલાક ગુરુવાર સિવાય બધા દિવસો ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ (HWH ગર્ભા એક્સપ્રેસ 12937) રાત્રે 11.15 વાગ્યે બીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે 22.50 કલાક ફક્ત શનિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ પટના એક્સપ્રેસ (ADI PNBE એક્સપ્રેસ 19421) રાત્રે 9.40 વાગ્યે બીજા દિવસે રાત્રે 8 વાગ્યે 22.50 કલાક ફક્ત રવિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
વેરાવળ બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (બનારસ SF EXP 12945) બપોરે 1.45 વાગ્યે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે 22.30 કલાક ફક્ત રવિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અઝીમાબાદ એક્સપ્રેસ (અઝીમાબાદ એક્સપ્રેસ 12947) રાત્રે 9.50 વાગ્યે બીજા દિવસે રાત્રે 9.25 વાગ્યે 23.35 કલાક ફક્ત સોમવાર-બુધવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ જંઘાઈ સ્પેશિયલ ટ્રેન (ADI JNH સ્પેશિયલ 09403) રાત્રે 9.15 વાગ્યે બીજા દિવસે બપોરે 1 વાગ્યે 27.50 કલાક ફક્ત બુધવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર રૂ. 2550.
પારસનાથ એક્સપ્રેસ (પારસનાથ એક્સપ્રેસ 12941) રાત્રે 10.50 વાગ્યે બીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે 22.50 કલાક ફક્ત મંગળવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા

 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા 2025 માટે પશ્ચિમ વિભાગ ગુજરાતમાંથી 7 પેર સ્પેશિયલ ટ્રેન દોડાવી રહ્યું છે. આ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગયું છે.

મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નામ
ઉધના – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09031/09032
વલસાડ – દાનાપુર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09019/09020
વાપી – ગયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09021/09022
વિશ્વામિત્રી – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09029/09030
સાબરમતી – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414
સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422
ભાવનગર – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09555/09556

પ્રયાગરાજ માટે અમદાવાદથી દરરોજ AC વોલ્વો બસ
ગુજરાતના શ્રદ્ધાળુંઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડે છે. જેમાં શ્રદ્ધાળુંઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળે છે, જેમાં પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8100 છે. આ સેવાનો પ્રારંભ તા.27 જાન્યુઆરીથી થઈ ગયો છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ મારફતે કરી શકાય છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...