Sunday, January 25, 2026

ખોખરાની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : શનિવારે વેપારીઓનું બંધનું એલાન, કાલુપુર-માધુપુરા-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શહેરમાં શનિવારે વેપારીઓ બંધ પાળશે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારમાં પણ દુકાનોને બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં પણ મોટાભાગની દુકાનો બંધ રાખવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વેપારીઓ મેદાનમાં આવ્યા છે. અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં સગીર સગીર વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં શનીવારે વેપારીઓએ બંધનું એલાન કર્યું છે. કાલુપુર અને રિલીફ રોડની તમામ માર્કેટ તેમજ પાંચકુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ બંધ રાખવામાં આવશે. માધુપુરા માર્કેટ પણ રહેશે બંધ રાખવામાં આવશે.આ ઉપરાંત સફલ 1-2 કોમ્પ્લેક્સ સહિત તમામ કાપડ માર્કેટ આવતીકાલે બંધ રહેશે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સરદારનગર અને કુબેરનગરમાં સૌથી વધારે સિંધી સમાજના લોકો રહે છે ત્યારે શનિવારે 23 ઓગસ્ટના રોજ શનિવારે પણ સરદારનગર બજારને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારમાં પણ દુકાનોને બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...