Tuesday, July 21, 2026

મધ્યરાત્રિએ મોટી દુર્ઘટના, ચંદ્રભાગા બ્રિજ પાસે ગરનાળાની કામગીરી દરમિયાન કાર કેનાલમાં ખાબકી, 2 મુસાફરો ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના આવેલા પ્રખ્યાત દાંડી પુલ નજીક એક મોંઘીદાટ વોલ્વો કાર અચાનક કેનાલમાં ખાબકતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ચંદ્રભાગા બ્રિજ નીચેથી પસાર થતી કેનાલ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં કારની અંદર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

રિપોર્ટ મુજબ, 4થી જૂને મોડી રાતે 2.30 વાગ્યાની આસપાસ શહેરના ચંદ્રભાગા બ્રીજ નીચે આવેલ ખાડીમાં રાણીપ ડી માર્ટ તરફથી નવી બનતી કેનાલ ઉપર વાડજ જાહેર રોડ ઉપર એક ભાઈ ફોર વ્હીલર ગાડી લઈ બ્રીજ ઉપરથી નીચે કેનાલમાં ખાબક્યા હતા. ચંદ્રભાગા બ્રિજ પાસે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરનાળું પૂરવાની અને કેનાલને સરખી કરવાની કામગીરી ચાલી રહી છે. મધ્યરાત્રિના સમયે આ કામકાજ ચાલુ હતું તે દરમિયાન જ આ લક્ઝુરિયસ કાર અચાનક સીધી કેનાલની અંદર ખાબકી ગઈ હતી.

આસપાસના લોકોનો આક્ષેપ છે કે, રાત્રિના સમયે આ સ્થળે કોઈ પૂરતી બેરિકેડિંગ કે ચેતવણી આપતા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે કાર ચાલક અંધારામાં રસ્તો સમજી શક્યો ન હતો અને આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક આ વિસ્તારથી અજાણ્યો હોવાથી પણ આ ગફલત થઈ હોવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...