35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

U20 ડેલીગેટ્સ દ્વારા અમદાવાદ હેરિટેજ વોકનો આનંદ લેવામાં આવ્યો, જુઓ PHOTOS

Share

અમદાવાદ : G20 ગ્રુપના એક મહત્વના એવા એન્ગેજમેન્ટ ગ્રુપ U20 ની ઇનસેપ્શન મિટિંગ હાલમાં 9-10 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ શહેરમાં ચાલી રહેલ છે. જેના બીજા અને અંતિમ દિવસે આજે સવારે 39 જેટલા ડેલીગેટ્સ દ્વારા સ્વામિનારાયણ મંદિર કાલુપુર ખાતેથી હેરિટેજ વોક કરી વિવિધ હેરિટેજ સ્થાપત્યો,પોળ ની મુલાકાત લેવામાં આવેલ હતી.

અમદાવાદમાં આવેલ સ્વામિનારાયણ મંદિર કાલુપુર કે જે સ્વયં હેરિટેજ સ્થાપત્ય છે એ ઉપરાંત કવિ દલપતરામ ચોક, ચબૂતરો, શાંતિનાથની પોળ,ટંકશાળની હવેલી અને જામા મસ્જિદ ખાતે 1.5 કલાક જેટલો સમય ફાળવી ભારતના સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ના ભવ્ય સાંસ્ક્રુતિક વારસાની ઝલક મેળવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles