અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં બિલ્ડર પોતાની રેસિડેન્સીયલ સ્કિમ વેચવા માટે મકાન કે ફ્લેટ સાથે એકાદ ટીવી, ફ્રીજ જેવી નાની વસ્તુઓ ફ્રી માં આપે એ તો સમજી શકાય એવી વાત છે પણ શહેરના નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ રેસિડેન્સીયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા 3BHK ના બુકીંગ કરાવો તો ત્રણ એસી ફ્રીમાં આપવાની ઓફર કરી છે.આ ઓફર મર્યાદિત સમય પૂરતી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે રોડ ટચ આવેલ રેસિડેન્સીયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા 3BHK ના ફ્લેટ બુકીંગ સાથે ત્રણ એસી ફ્રીમાં આપવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે આ રેસિડેન્સીયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટ એક રિડેવલપમેન્ટ રેસિડેન્સીયલ અને કોમર્શિયલ સ્કિમ છે.જેમાં 205 સ્કેવર યાર્ડ 3 BHK ફ્લેટ અને 900 થી 1700 ફૂટ શૉ-રૂમ ધરાવતી 14 ફ્લોરની સ્કીમ છે.
આ સ્કિમની ખાસિયત એ છે કે રિડેવલપમેન્ટમાં અગ્રેસર એવું શાયોના ગ્રુપ દ્વારા રેસિડેન્સીયલ અને કોમર્શિયલ સ્કિમ શાયોના શિવાલી એપાર્ટમેન્ટએ નવા વાડજમાં અખબારનગર સર્કલ ખાતે રોડ ટચનું લોકેશન ધરાવે છે. હાઈડ્રોલિક પાર્કિંગ સુવિધા ધરાવતી રેસિડેન્સીયલ અને કોમર્શિયલ સ્કિમની વધુ વિગતો જાણવા માટે સાઈટ ઓફીસની મુલાકાત લેવા માટે અનુરોધ કરાયો છે.