31.2 C
Gujarat
Monday, July 15, 2024

ધ કાશ્મીર ફાઇલ્સ મુવીને સપોર્ટમાં ફૂડ કોર્ટ દ્વારા કરાઈ અનોખી પહેલ

Share

અમદાવાદ : હાલમાં ચાલી રહેલી કાશ્મીર ફાઇલ્સ મુવીને લોકો દ્વારા અનોખો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં શાસ્ત્રીનગર ખાતે આવેલા શ્રીજી ચાઇવાલે ફૂડ કોર્ટ દ્વારા ધ કાશ્મીર ફાઇલ્સ મુવીને સપોર્ટ કરવા અનોખી સ્કીમ રાખવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્કીમ મુજબ જે કોઈ લોકો કાશ્મીર ફાઇલ્સ મુવી જોઈને અહીં આવે અને તેઓ પોતાની મુવી ટિકિટ અહીં બતાવે તે લોકોને શ્રીજી ચાઇવાલે તરફથી નિ:શુલ્ક પણે 1 કપ ચા અને 1 પ્લેટ ગાંઠિયાની આપવામાં આવે છે.

આ સ્કીમ ફક્ત અમદાવાદમાં જ નહિ પરંતુ તેમની અન્ય શાખાઓમાં એટલે કે શાસ્ત્રીનગર, કલોલ, અને RTO ખાતે આવેલી ત્રણ જેટલી બ્રાન્ચોમાં પણ આ ઓફર રાખવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles