Sunday, September 27, 2026

IND VS PAK મેચ દરમિયાન અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આઈફોન ખોવાયો, જાણો Instagram પર પોસ્ટ કરી શું કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : ગત 14 ઓક્ટોબર શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IND VS PAK મેચ જોવા અનેક સેલિબ્રિટી આવ્યા હતા. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ આવી હતી. ઉર્વશીનો પણ 24 કેરેટનો સોનાનો આઇફોન ગુમ થયો. ઉર્વશીએ આ અંગે મુંબઈ પહોંચી ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેનો આઇફોન ચોરી કે ગુમ થઈ ગયો છે. એક્ટ્રેસ ઉર્વશીએ સ્ટેડિયમ પર રીલ બનાવ્યા બાદ તેનો આઇફોન ગુમ થઈ ગયો હતો. જોકે ઉર્વશીએ આ અંગે કોઈ પણ પોલીસ ફરિયાદ કરી નથી પણ ચાંદખેડા પોલીસ એક્ટ્રેસ ઉર્વશીના આઇફોન ચોરીને લઈ તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

IND VS PAK મેચ લઈ દેશભરમાંથી હજારો ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ જોવા આવ્યા હતા. મેચમાં આવેલા પ્રેક્ષકોમાંથી અનેક લોકોના મોબાઈલ, પાકીટ અને કિંમતી સામાન ચોરી કે ગુમ થઈ હોવાની લેખિત અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થઈ છે. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન પીઆઈ વી.જે.જાડેજા કહેવું છે કે 25 જેટલા લોકોમાંથી મોબાઈલ અને પાકીટ સહિતના કીમિતી સામાન ચોરીની અરજી આવી છે.જેને લઈને સ્ટેડિયમ રહેલા CCTV ની તપાસ શરૂ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...