30.3 C
Gujarat
Tuesday, October 22, 2024

અમદાવાદમાં નવી સુવિધા : AMTS બસમાં મુસાફરો બુક કરી શકશે PAYTM ડિજીટલ ટિકિટ, પહેલીવાર મફત ટિકિટની ઓફર

Share

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકીટીંગ સુવિધા મળશે. આજે AMTS દ્વારા તમામ બસોમાં કેશલેસ ટિકીટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેથી હવે તમે ઓનલાઈન ટિકિટ મેળવી શકશો. હવેથી એએમટીએસ બસમાં કેશલેસ અને કોન્ટેક્ટ લેસ ડિજીટલ માધ્યમથી ટીકિટિંગ લઈ શકાશે. આજથી વાસણા ટર્મિનલ ખાતે આ યોજનાનો શુભારંભ કારયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકિટિંગની સુવિધા મળશે. જેમાં મુસાફરોને ખાસ ઓફર પણ આપવામા આવી છે. જે પ્રવાસીઓ paytm ના માધ્યમથી ટિકિટ લેશે તેનો પહેલીવાર મફત ટિકિટ મળશે. પહેલીવાર ટિકિટ લેવાથી તમારા ખાતામાંથી રૂપિયા નહિ કપાય.ડિજીટલ યુગમાં એએમસી દ્વારા લેવાયેલો આ નિર્ણય લોકોએ આવકાર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles