Wednesday, January 14, 2026

ગુજરાત

spot_img

લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? માસ્કને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

અમદાવાદ : હવે રાજ્યમાં કોરોના કેસ નહિવત્ સામે આવી રહ્યાં છે. તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવામાં આવ્યા છે....

5 એપ્રિલથી સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનો શુભારંભ, જાણો વધુ વિગતો

અમદાવાદ : રેલવે સત્તામંડળ દ્વારા ટ્રેન નં. 19717/18 જયપુર-દોલતપુર ચોક-જયપુર (દૈનિક) તેમજ ટ્રેન નં. 20911/12 સાબરમતી-અજમેર-સાબરમતી (દૈનિક) નું વિલિનીકરણ કરીને સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનું સંચાલન કરવામાં...

હર્ષ સંઘવીએ મોતને ભેટવા જતી યુવતીને બચાવી સંવેદનશીલ ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી

સુરત : ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ...

રાજ્યના પોલીસ બેડા માટે સૌથી મોટા સમાચાર : 77 IPSની એકસાથે બદલી, 20 IPSની બઢતી સાથે બદલી

અમદાવાદ : રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે. આજે 77 IPS અદિકારીઓની...

ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરનો દર્શન-આરતીનો સમય બદલાયો, ખાસ જાણી લેજો

બનાસકાંઠા : આવતીકાલ 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે...

સોમવારથી ધોરણ-10 અને 12ની પરીક્ષા, પરીક્ષા કેન્દ્ર જતા પહેલા આ નિયમો ખાસ જાણી લેજો

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે, તો...

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુંમરની નિમણૂક

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિના બાકી છે. ત્યારે રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા મહિલા પ્રમુખની નિમણુક કરવામાં...

ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

જામનગર10 મિનિટ પહેલાકૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયાપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ...