Tuesday, October 14, 2025

અમદાવાદ

અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટમાં સુનામી જેવું દૃશ્ય : ફેક્ટરીઓ-વાહનોને ભારે નુકસાન

અમદાવાદ : શહેરના પીરાણામાં ભયંકર દૃશ્ય સામે આવ્યું હતું. ડમ્પિંગ સાઈટના પાણી અને કચરાનું સુનામી જેવું વહેણ આવતાં ફેક્ટરીઓ-વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકો...

સંગઠન અને સરકારનો અનુભવ ધરાવતા જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મળી

અમદાવાદ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો છે. જ્યાં પદગ્રહણ સમારોહ પહેલા જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસ સ્થાનથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય...

અમદાવાદમાં વધુ એક હોટલની બેદરકારી, વેજ ઓર્ડરમાં નોન-વેજ પીરસાયું, યુવકે મચાવ્યો હોબાળો

અમદાવાદ : બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની હોટલમાં યુવકે વેજ મંગાવતા નોનવેજ પીરસવામાં આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે શહેરની...

ભાજપને મળશે નવા પ્રમુખ જગદીશ પંચાલ, રેલી સાથે કમલમ પહોંચી સંભાળશે પદભાર, તેઓનું મજબૂત પાસું કયું?

અમદાવાદ : જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ બનશે. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું. અન્ય કોઈ ઉમેદવારે...

અમદાવાદના આ બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા

અમદાવાદ : અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર ગુરુવારે વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કારે મોટરસાયકલ અને સ્કૂટરને અડફેટે લેતાં એક યુવકનું મોત થયુ છે,...

અમદાવાદમાં પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી વધારીને રૂપિયા 2 હજાર કરાઈ, જાણો કેટલા રજિસ્ટ્રેશન થયા

અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે. 1 ઓકટોબરથી શહેરમાં પાલતુ...

શક્તિની ભક્તિનો પ્રસંગ નવરાત્રી બની ગઈ લૂંટફાટનો ધંધો, આયોજકો સામે કડક કાર્યવાહી થશે?

અમદાવાદ : નવરાત્રી એટલે શક્તિની ભક્તિનો પ્રસંગ, પરંપરાગત નૃત્ય સંસ્કૃતિનો તહેવાર છે. પરંતુ ભીડ ભેગી કરવા અને વધુ નફો કમાવા માટે ઘણા લોકોએ આ...

વિજયા દશમીના પાવન પર્વે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું ટ્રાયલ રન મહાત્મા મંદિર સુધી સફળ ટ્રાયલ યોજાઈ

અમદાવાદ : વિજયા દશમીના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ,...