અમદાવાદ
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોમાં માસ્ક ફરજીયાત, જતાં પહેલા ટિકિટનો ભાવ જાણી લો
અમદાવાદ : બે વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇન સાથે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો આગામી 31 ડિસેમ્બરથી...
અમદાવાદ
મુલાકાતીઓ માટે ખુશખબર : સાયન્સ સિટી હવે બન્યું ફ્રી Wi-Fi કેમ્પસ, આ રીતે કરી શકાશે લોગીન
અમદાવાદ : ગુજરાત સાયન્સ સિટી હવે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ફ્રી વાઈફાઈ (Wi-Fi) કેમ્પસ બન્યું છે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે...
અમદાવાદ
એક TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનની વ્યથા, “ખાલી ખિસ્સે સચવાય છે માનવીથી ભરેલા રસ્તા’’
(માનવ જોશી દ્વારા) અમદાવાદ : સમાજના વિવિધ વર્ગોમાં પોતાની સેવા આપનાર દરેક કામદાર પોતપોતાની રીતે ફરજ બજાવી આર્થિક ઉપાર્જન કરતો હોય છે. આવો જ...
અમદાવાદ
રહીશો ! હાઉસીંગ રિડેવલપમેન્ટ કેમ જરૂરી છે ? રિડેવલપમેન્ટથી થતા ફાયદા વિશે જાણો
અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડના એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઇ પરિણામ આવ્યું નથી.જેને લઈને અમદાવાદના સોલા-નારણપુરા અને નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની 90...
અમદાવાદ
ભવ્ય લેઝર-શો સાથે CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ
અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના 2 વર્ષ બાદ કાંકરીયા ખાતે યોજાતા પાંચ દિવસીય કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રીના વરદહસ્તે શુભારંભ કરાયો હતો. CM ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલને...
અમદાવાદ
નવા વાડજની શાળાના બે વિધાર્થીઓ સાયન્સ ફેરમાં ઝળકયા
અમદાવાદ : શહેરના નવા વાડજમાં એક માત્ર હિન્દી માધ્યમની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે....
અમદાવાદ
નવા વાડજના શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસના સ્પોર્ટસ ડેની કરાયેલી ઉજવણી
અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ એજ્યુકેશન કેમ્પસના ૧૮માં સ્પોર્ટ્સ-ડે ની ગત તા 24-12-22 ને શનિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી...
અમદાવાદ
કાંકરિયા કાર્નિવલને લઈને પોલીસ દ્વારા 25થી 31 ડિસેમ્બર સુધી આ માર્ગ પર પ્રતિબંધ
અમદાવાદ : આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે, સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુકાશે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે....


