Friday, March 6, 2026

અમદાવાદ

spot_img

નવા વાડજમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો !

અમદાવાદ : શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. નવા વાડજ વિસ્તારમાં એક પત્થર જેવા...

AMCનો કડક નિર્ણય: બિલ્ડિંગ-કોમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કર્યું તો લોક થઈ જશે, પણ જયાં પાર્કિંગની જગ્યા જ નથી ત્યાં શું ?

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યાને લઈ કડક નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ...

SG હાઈવે પર આ સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદ : શહેરના ટ્રાફિકને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. શહેરના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે સર્વિસ...

અમદાવાદમાં રેલવેનું નવું નજરાણું : આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક અને અનોખી સુવિધા તરીકે રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવી...

માઉન્ટ આબુ ફરવા ગયેલા અમદાવાદીઓની બસ પલટી, ઘટનાસ્થળે ચીસાચીસ, 24 મુસાફરો ઈજાગ્રસ્ત

અમદાવાદ : રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો હતો. રવિવારે (21મી ડિસેમ્બર) સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક...

અમદાવાદ પોલીસની ‘મેગા ડ્રાઇવ’, SG હાઇવે પર નિયમભંગ કરનાર 300થી વધુ વાહનચાલકોને ફટકારાયો દંડ

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિકજામની કાયમી સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા...

અમદાવાદને મળી ‘મેક ઈન ઈન્ડિયા’ની ભેટ ; પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ ગુજરાત માટે બન્યું ગૌરવરૂપ!

અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઈન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ શનિવારે આપી હતી. કલકત્તા...

અમદાવાદમાં પોલીસના લાફા કાંડમાં નવો વળાંક? કાનમાંથી કીડા ખરી પડે એવા યુવતીના શબ્દો…મહિલાનો વધુ એક વીડિયો જાહેર

અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી ચાર રસ્તા પર પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર આ...