અમદાવાદ
અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓ વધી, સિંધુભવન રોડ પાસે કારની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયાં છે. આજે...
અમદાવાદ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર બ્રિડિંગ ચેકિંગ, ચાર સાઇટ સીલ કરાઈ
અમદાવાદ : ચોમાસા દરમ્યાન રોગચાળો ફાટી ના નીકળે એ માટે AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ મચ્છરોના બ્રીડિંગની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય...
અમદાવાદ
અમદાવાદમાં બેફામ AMTS બસચાલકોથી સાવધાન ! સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા મોત
અમદાવાદ : અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસના ચાલકો હવે બેફામ બન્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં AMTS બસના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું...
અમદાવાદ
અમદાવાદમાં હવે હદ થઇ ! આ વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો અને મસમોટું AMCનું ડમ્પર ગરકાવ
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું છે.છતાંય ભુવા પડવાનો સીલસીલો યથાવત છે. શહેરમાં ફતેવાડી વિસ્તારમાં...
અમદાવાદ
અમદાવાદ RTOની ગંભીર બેદરકારી, સોફ્ટવેરમાં ખામી સર્જાતા ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી ઠપ્પ
અમદાવાદ : અમદાવાદ RTOમાં ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવામાં આવતી ટેસ્ટ બંધ કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સ...
અમદાવાદ
અમદાવાદમાં બાંધકામ સાઇટ પર પાણી ભરાયા તો સાઈટ સીલ કરાશે !
અમદાવાદ: અમદાવાદીઓ પહેલા વરસાદી પાણી ભરવાની સમસ્યાથી પરેશાન થયા છે. જોકે, ચોમાસાની સિઝનમાં રોગચાળો બેકાબુ બને છે અને ઘરે-ઘરે મચ્છરજન્ય રોગચાળોના ખાટલા જોવા મળે...
અમદાવાદ
AMCનો મહત્વનો નિર્ણય, કોઈપણ મિલકતને BU આપતાં પૂર્વે ટેક્સ વિભાગનું NOC ફરજિયાત
અમદાવાદ : AMCના એસ્ટેટ તથા ટેક્સ ખાતા દ્વારા મિલક્તની BU Permissionને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ...
અમદાવાદ
નવા વાડજમાં આ ખાનગી સોસાયટીનું રિડેવલપમેન્ટ ચાર-પાંચ સભ્યોને કારણે અટવાયું
અમદાવાદ : શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે નવાવાડજમાં આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં પણ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચર્ચાઓ...


