અમદાવાદ
જાહેરમાર્ગોને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા AMCની જાહેર જનતાને અપીલ
અમદાવાદ : હોળીના પવિત્ર તહેવારને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ હોળી પ્રગટાવવાની પરંપરામાં થતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ શહેરના રસ્તાઓને ભારે નુકસાન પહોંચાડી રહી...
અમદાવાદ
નવા વાડજની આ શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓનો શુભકામના સમારોહ અને ગાયત્રી હવન યોજાયો,જુઓ Video
અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે આગામી ધોરણ 10...
અમદાવાદ
નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માતમાં એક પલટી,ખોડિયાર નગરમાં સ્કૂલ વાને સર્જ્યો અકસ્માત, BRTS રેલિંગ સાથે અથડાઈ
અમદાવાદ : શહેરના નવા વાડજ નેશનલ હેન્ડલૂમ પાસે મોડી રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પલટી જતા કારચાલક ઇજાગ્રસ્ત...
અમદાવાદ
અમદાવાદીઓ માટે ખુશખબર! રિવરફ્રન્ટ પર ‘AmdavadNXT’ એક્ઝિબિશનનો પ્રારંભ, શહેરની હિસ્ટ્રી અને ફ્યુચર જોવા મળશે
અમદાવાદ : વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને લોકો-કેન્દ્રિત બનાવવા...
અમદાવાદ
અમદાવાદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા PG સીલ થતા ‘મધરાતે’ સંગ્રામ : યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી
અમદાવાદ : અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી (PIL) અને અદાલતના કડક વલણ બાદ AMC તંત્ર સફાળું જાગ્યું છે, જેના ભાગરૂપે શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર...
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, મેટ્રોની સુરક્ષાને સંબંધિત ગુનાઓ માટે હવે આ બે પોલીસ સ્ટેશનમાં નોંધાશે ફરિયાદ
અમદાવાદ : શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે....
અમદાવાદ
મ્યુ ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ ‘નહિ’, નવા ચહેરાઓને પ્રાધાન્ય અને ‘નો રિપીટ થિયરી’ લાગુ પડશે..!!
અમદાવાદ : રાજ્યમાં હવે તમામ રાજકીય પક્ષોની નજર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર કેન્દ્રિત થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના સંગઠનને...
અમદાવાદ
નારણપુરામાં ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો, 87% થી વધુ સભ્યોની સંમતિ સાથે પ્રક્રિયા તેજ
અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા વિસ્તારમાં આવેલા અને 1988માં સ્થપાયેલા પ્રતિષ્ઠિત ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ ના રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં મળેલી જનરલ...


