અમદાવાદ
વંદે ગુજરાત વિકાસ યાત્રાનું CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન, ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ...
અમદાવાદ
રાણીપમાં ફ્લેટના રિડેવલપમેન્ટને લઈને રહીશો વચ્ચે મારામારી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર આવેલા રૂપલ એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ મુદ્દે રહીશો વચ્ચે ચાલી રહેલો ઝઘડો જિલ્લા રજિસ્ટાર સુધી પહોંચ્યો હતો. જેની...
અમદાવાદ
મંત્રીઓને હજારો યુનિટ વીજળી મફત, પણ સામાન્ય માણસે ભરવું પડે છે મસમોટું બિલ : કેજરીવાલ
અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી...
અમદાવાદ
નારણપુરામાં હાઉસિંગ રિડેવલોપમેન્ટને લઈને રહીશોના દેખાવો : રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહિ જેવા બેનરો લાગ્યા
અમદાવાદ : શહેરના નારણપુરા સહીત અનેક હાઉસિંગમાં રેડેવલોપમેન્ટને લઈને અનેક રજૂઆતોનો કોઈ સકારાત્મક જવાબ ન આવતા નારણપુરામાં આજે સવારે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરી...
અમદાવાદ
હાઉસીંગ રિડેવલોપમેન્ટને લઈને રહીશોનું ‘પોસ્ટર વોર’ : રેલી, ધરણા જેવા કાર્યક્રમોની ફેડરેશનની ચીમકી
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટને લઈને રહીશો લડી લેવાના મૂડમાં, પોસ્ટર વોર શરૂ કર્યું ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટનો મુદ્દો દિવસેને...
અમદાવાદ
આનંદો ! ચાંદલોડીયામાં ટ્રેનની ટિકિટ માટે શરૂ થઈ ગઈ આ સુવિધા, ત્રણ અંડરપાસની પણ અપાઈ ભેટ
અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું લોકાર્પણ કર્યું હતું....
અમદાવાદ
અમી છાંટણા વચ્ચે રથયાત્રામાં ભક્તો આનંદમય, નાથની ઝલક જોવા હૈયુથી હૈયુ દળાય તેવી ભીડ
અમદાવાદ : કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
અમદાવાદ
નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા દ્વારા મીની રથયાત્રા, ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો
અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે ગુરુવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 15મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં...


