અમદાવાદ
મેડિકલ સ્ટોર માટે નવો કડક નિયમ : સ્ટોરમાં ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ નહિ વેચી શકે મેડિસીન
અમદાવાદ : ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો...
અમદાવાદ
બે મહિલાઓએ ભારે કરી ! પોલીસને લાફા ઝીંકી પોલીસ સ્ટેશન સળગાવવાની આપી ધમકી, મહિલાઓ વિરુદ્ધ FIR
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીઓ સાથે થયેલા ઝઘડા બાદ બે મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જયાં...
અમદાવાદ
મહિલાઓ સામે અશ્લીલ હરકતો કરનારા ચેતીજજો… મહિલા સેલ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કડક કાર્યવાહી
અમદાવાદ : શહેરમાં મહિલાઓ સામે થતી હિંસા, છેડતી, શોષણ અને અન્ય ગુનાઓને રોકવા અને કડક કાનૂની કાર્યવાહી અને સામાજિક જાગૃતિ ફેલાવીને મહિલાઓ સુરક્ષિત અનુભવે...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં PIને સસ્પેન્ડ કરી દેવાયાં, 77 લાખનો દારૂ પકડવા મામલે કાર્યવાહી
અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીના કેસ સતત સામે આવી રહ્યા છે....
અમદાવાદ
ઘાટલોડીયામાં ‘ગૃહ ઉદ્યોગ’ : ફ્લેટમાંથી મોંઘી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલમાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું
અમદાવાદ : શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં એક ફ્લેટમાં 'ગૃહ ઉદ્યોગ'ની જેમ ચાલતા બનાવટી દારૂના કારખાના પર PCB(પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે દરોડો પાડી બે આરોપીઓની...
અમદાવાદ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વહીવટને લઈને આવ્યા મોટા સમાચાર, લેવાયો આ મોટો નિર્ણય
અમદાવાદ : અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે....
અમદાવાદ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-આફ્રિકા T20 મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો ઓનલાઇન અને ફિઝિકલ બુકિંગ પ્રોસેસ
અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અત્યારથી...
અમદાવાદ
અમદાવાદમાં 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવાની જાહેરાત હાલ પૂરતી મોકૂફ, એક્સપર્ટના ઓપિનિયન બાદ નિર્ણય
અમદાવાદ: અમદાવાદમાં કુલ 16 જૂના બ્રિજ હતા જેને લઈને AMC દ્વારા અગાઉ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી...


