રાષ્ટ્રીય
Budget 2023 : હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં ભરવો પડે ઈન્કમટેક્સ, બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ...
રાષ્ટ્રીય
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા નાગરિકોને કરી અપીલ, જાણો ગાઈડલાઈન્સ
નવી દિલ્હી : ચીનમાં કોરોના વાયરસની અસર જોતા હવે વિશ્વમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ભારતમાં પણ આ સબવેરિએન્ટના...
રાષ્ટ્રીય
સટ્ટાબજારનો સંકેત : ગુજરાતમાં બનશે આ પાર્ટીની સરકાર? જાણો શું લગાવ્યું અનુમાન
નવી દિલ્હી : ભારતમાં ટેલિવિઝન ન્યુઝ ચેનલ કરતા પણ વધારે સચોટ તારણો સટ્ટા બજાર આપતા હોય છે. સટ્ટાબજારના બુકીઓ હવે સ્પષ્ટ રીતે જણાવી રહ્યા...
રાષ્ટ્રીય
આજથી ફૂટબોલ વર્લ્ડ કપની ધૂમ, ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે BTS
નવી દિલ્હી : જેને સ્પોટ્સની દુનિયામાં સૌથી રોમાંચક, સૌથી મોટી અને સૌથી શાનદાર માનવામાં આવે છે. આ રમત એટલે ફૂટબોલ. કહેવાય છેકે, ફૂટબોલ જેટલી...
રાષ્ટ્રીય
દેવ દિવાળીએ ચંદ્ર ગ્રહણ : શક્તિપીઠ અંબાજીનાં દર્શન-આરતીનાં સમયમાં કરાયો મોટો ફેરફાર
અંબાજી : આગામી 8 નવેમ્બરનાં કારતક સુદ પૂનમનાં દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મિક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું...
રાષ્ટ્રીય
‘લાલબાગ ચા રાજા’ને અર્પણ કરાયેલ સોના-ચાંદીની હરાજીથી 1.25 કરોડની કમાણી, જાણો સમગ્ર વિગતો
મુંબઈ : સમગ્ર દેશમાં સૌથી વિખ્યાત ગણાતા લાલબાગ ચા રાજાના ગણેશોત્સવમાં ભેટમાં આવેલી વિવિધ ચીજોનાં હરાજીમાં રુા. 1.25 કરોડ મળ્યા છે. ગણપતિ મંડળને કુલ...
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : રાજદ્રોહના કાયદા ઉપર રોક, નવા કેસ દાખલ નહીં થઈ શકે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને...
રાષ્ટ્રીય
દેશના 16 રાજ્યોમાં અંધારપટ જેવી પરિસ્થિતિ, શું ગુજરાતને પણ અસર પડશે ?
નવી દિલ્હી : કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. કોલસાની અછતના કારણે અનેક પાવર પ્લાન્ટ બંધ થયા છે. વર્તમાન સ્થિતિમાં દેશના...


