27.3 C
Gujarat
Tuesday, October 15, 2024

અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 8 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે, જાણો સમગ્ર વિગત

Share

અમદાવાદ : પશ્ચિમ રેલવેએ 21 ફેબ્રુઆરી સુધી જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી શરૂ કરી છે. જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરાઈ છે.આ સિવાયની અન્ય ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.પશ્ચિમ રેલવે આપેેલી વિગતો ઉપરાંત ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ ટ્રેન રદ કરાઈ

સાબરમતી-મહેસાણા
મહેસાણા-સાબરમતી
વિરમગામ-મહેસાણા
મહેસાણા-વિરમગામ
સાબરમતી-પાટણ
પાટણ-સાબરમતી
જોધપુર-સાબરમતી
સાબરમતી-જોધપુર

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles