અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી હતી. અમદાવાદના રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા ‘જીવન સંધ્યા’ ઘરડાઘર ખાતે પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સિનિયર સિટિઝનોએ કેક કાપી ‘વેલેન્ટાઇન ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી હતી. અમદાવાદના રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સિનિયર સિટિઝનોએ મનમૂકી એક આત્મીયતા અને સાથના સહકારે પોતાના પ્રેમની અભિવ્યક્તિઓની ઉજવણી કરવામાં આવી હતી.