26.2 C
Gujarat
Saturday, December 21, 2024

ગુજરાતીઓ માટે ખુશખબર, સી-પ્લેન સર્વિસ ફરી શરૂ કરવા સરકારે તૈયારી દર્શાવી

Share

ગાંધીનગર : 2024ની લોકસભા ચૂંટણી માથા પર છે ત્યારે સરકારને 3 વર્ષથી સર્વિસમાં મુકાયેલું સી-પ્લેન ચૂંટણીટાણે અચાનક યાદ આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી સી-પ્લેન સેવાનો મુદ્દો ગાજ્યો હતો. રાજ્યમાં પુનઃ સી-પ્લેન સર્વિસ શરૂ કરવા સરકારે તૈયારી દર્શાવી છે અને કહ્યું કે, ટુંક સમયમાં નિયમાનુસાર કાર્યવાહી કર્યા બાદ ફરી સી-પ્લેન શરૂ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદથી કેવડીયા રૂટ પર અગાઉ જે સી-પ્લેન કાર્યરત હતું તેને ફરી શરૂ કરાશે. મહત્વનું છે કે સી-પ્લેનમાં ખરાબી આવવાથી તેને મેન્ટેનન્સ માટે મોકલાયું હતું, જે આજ દિન સુધી પરત ફર્યું નથી, પરંતુ ગૃહમાં સરકારે ફરી સી-પ્લેન શરૂ કરવાના સંકેત આપ્યા બાદ લોકોમાં પણ થોડી આશા જીવંત થઈ છે.હવે અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles