Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

વિધાર્થીઓ આનંદો ! ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓ આ ડિગ્રી ઓનલાઇન લઈ શકશે

અમદાવાદ : ટેક્નોલોજીના યુગમાં રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીએ પણ ઑનલાઇન અભ્યાસ શરૂ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ...

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે, ઢોલ-નગારા અને ડીજેના તાલે બાપ્પાને વિદાય, અગલે બરસ જલદી આના…

અમદાવાદ : ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે...

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માવવામાં આવે છે આ વર્ષે પણ...

ચંદ્રગ્રહણને લઈને અંબાજી સહિત આ મોટા મંદિરોમાં આરતી અને દર્શનનો સમય બદલાશે

અમદાવાદ : આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ દિવસે થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જે શતભિષા નક્ષત્ર...

અમદાવાદના આ વિસ્તારમાં આધેડે પોતાની જાતને ગોળી મારી : આપઘાત પાછળનું કારણ અકબંધ

અમદાવાદ : અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિએ પોતાની જાતને જ ગોળી મારીને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે માહિતી...

અમદાવાદમાં ફરી જમવામાંથી જીવાત નીકળી, સમોસાંની ચટણીમાંથી ગરોળી નીકળી, AMC માં ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે. ફરી એકવાર વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી નામની...

બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને બેફામ ઈમેમા ઈસ્યુ કરવાની ઉઠી ફરિયાદો…!!

અમદાવાદ : ટ્રાફિક પોલીસને પણ ન ગાંઠતા અમદાવાદીઓ જ્યારથી ઈ-મેમો સિસ્ટમ શરુ થઈ છે ત્યારથી ટ્રાફિક મેનર શીખી ગયા છે. જાેકે, ટ્રાફિક પોલીસ જે...

હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર...