અમદાવાદ
એક સપ્તાહમાં ત્રણ હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન
અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વાડજ, નારણપુરા સહીત સોલા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના અનેક વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઇ હોવા છતાં રિડેવલપમેન્ટને લઈને ગુજરાત હાઉસીંગ...
અમદાવાદ
એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો કમિશનર કચેરીના ગેટ પાસે આપઘાતનો પ્રયાસ
અમદાવાદ : અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ શાહીબાગમાં આવેલ પોલીસ કમિશનર કચેરી બહાર પોતાના હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની વિગતવાર વાત...
અમદાવાદ
નારણપુરામાં AEC બ્રીજ પાસે કારે રિક્ષાને ટક્કર મારી, સારવાર દરમ્યાન રિક્ષાચાલકનું મોત
અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજથી નારણપુરા ચાર રસ્તા તરફ રિક્ષા લઈને જઈ રહેલા યુવકને કારે ટક્કર મારી હતી, જેથી રિક્ષા પલટી ખાઈ...
અમદાવાદ
આનંદનગરમાં નશીલા પદાર્થનું સેવન કરી બેફામ કાર હંકારનાર ઝડપાયો, 3ને અડફેટે લીધા
અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગઈકાલે એક વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ત્રણ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા. જેમાં વાહનચાલકોને ઈજા પણ પહોંચી...
અમદાવાદ
અમદાવાદની ઉર્મિલા વૈષ્ણવની પ્રેરણાત્મક સ્ટોરી, પ્રસુતિનાં 10માં દિવસે MScની યુનિ.પરીક્ષા આપવાની તૈયારી
અમદાવાદ : લગ્ન પછી યુવતીઓના જીવનમાં ઘણા ફેરફારો આવે છે અને એમાંય ખાસ કરીને પ્રેગ્નન્સીથી લઈને બાળકના જન્મ પછી તો તેમને અનેક નાની મોટી...
અમદાવાદ
RTEમાં પ્રવેશ આપવાનો શાળા સંચાલક ઈન્કાર કરે છે? તો તુરંત ડાયલ કરો આ નંબર
અમદાવાદ : RTE હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTEમાં ફાળવાયેલી સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરશે તો કાર્યવાહી થશે.અમદાવાદ DEO...
અમદાવાદ
નવા વાડજના સિધ્ધિ વિનાયક મંદિર ખાતે મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસનો કેમ્પ યોજાયો
અમદાવાદ : શહેરના નવા વાડજના અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો...
અમદાવાદ
‘MLA ગુજરાત’નું પાટીયું લગાવી રૂઆબ જમાવવો પડ્યો ભારે, યુવાનની પોલીસે પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
અમદાવાદ : શહેરના અતિ પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર રાત પડતાની સાથે અનેક નબીરાઓ કલર કરતા જોવા મળે છે. આવો જ એક નબીરો...


