Tuesday, September 29, 2026

અમદાવાદ

spot_img

અંબાજી મંદિર સૂર્યગ્રહણને લઈને 25 ઓક્ટોબરે મંદિર ભક્તો માટે બંધ રહેશે, દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર

અંબાજી : શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગત યાત્રાધામ અંબાજી મંદિર જ્યાં હજારો મેં ભક્તો માં અંબા ના દર્શને દેશ વિદેશથી આવતા...

ગુજરાત સરકારની ગેરકાયદે બાંધકામોને માટે ઈમ્પેક્ટ ફી ની જાહેરાત

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લાંબી ચર્ચાઓ બાદ અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેની માહિતી...

દિવાળી પહેલા રાજ્ય સરકારની મોટી ભેટ : CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો, વર્ષમાં 2 સિલિન્ડર ફ્રી મળશે

અમદાવાદ : દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય...

અમદાવાદીઓ માટે ખુશખબર : હવે પૂર્વ અને પશ્ચિમના રિંગરોડ પર પણ દોડશે AMTSની બસો

અમદાવાદ : અમદાવાદના શહેરીજનો માટે ખુશખબર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS બસો હવે અમદાવાદ શહેરના રિંગરોડ પર પણ દોડશે. શહેરના રિંગરોડ પર...

ડિફેન્સ એક્સપો-૨૦૨૨ને લઈને તા.૧૮ થી ૨૨ ઓક્ટો સુધી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ બંધ રહેશે, આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી ૧૮થી ૨૨મી ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ અને ઇસ્ટનો પાંચ...

અમદાવાદની હાઈફાઈ સ્કૂલના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ, 2 લાખ રોકડા અને ઈ-સિગારેટ મળતા ચકચાર

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ હવે શાળાઓ સુધી પહોંચ્યુ છે. ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ પાસેથી હવે ડ્રગ્સ મળી રહ્યાં છે. અમદાવાદની એક હાઈફાઈ સ્કૂલના ધો.11ના...

અમદાવાદના આ વિસ્તારમાં 165 કરોડના ખર્ચે બનશે સૌથી લાંબો ઓવરબ્રિજ

અમદાવાદ: અમદાવાદના વિકાસમાં વધુ એક કલગીનો ઉમેરો થશે. નરોડા પાટિયા ઉપર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી...

નારણપુરા પોલીસ સ્ટેશનનો આ કોન્સ્ટેબલ દારૂનો કેસ ન કરવા 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ : વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદમાં રિક્ષામાં બે પેટી દારૂ લઈ જતાં વ્યક્તિને પકડીને એક પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં...