અંબાજી : શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગત યાત્રાધામ અંબાજી મંદિર જ્યાં હજારો મેં ભક્તો માં અંબા ના દર્શને દેશ વિદેશથી આવતા હોય છે અને માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તારે એક દિવસ માટે સૂર્યગ્રહણને લઈને 25 ઓક્ટોબરના અંબાજી મંદિર બંધ રહેશે.
આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સૂર્ય ગ્રહણના પગલે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અંબાજીના મંદિરમાં વહેલી સવારે મંગલા આરતી કરવામાં આવશે.
25/10/22 દર્શન સમય :-
સવારે મંગળા આરતી – 4 થી 4:30
દર્શન બંદ – સવારે 4:30 થી રાત્રીના 9 સુઘી
રાત્રે આરતી – 9:30 કલાકે
26/10/22 દર્શન સમય
સવારે મંગળા આરતી – 6 થી 6:30
સવારે દર્શન – 6:30 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9
27 થી 29 ઓક્ટોમ્બર સમય
સવારે મંગળા આરતી – 6:30 થી 7
સવારે દર્શન – 7 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9
2/11/22 અન્નકુટ :-
બપોરે 12 કલાકે આરતી
:- 8/11/22 દેવ દિવાળી ચંદ્ર ગ્રહણ :-
મંગળા આરતી – 4 થી 4:30
સવારે દર્શન- 4:30 થી 6:30
દર્શન બંદ – સવારે 6:30 થી રાત્રીના 9 સુધી
રાત્રે આરતી – 9:30 કલાકે