Monday, November 10, 2025

ગુજરાત

spot_img

ચૈત્રી નવરાત્રિને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મોટો નિર્ણય

પાવાગઢ : ચૈત્રી નવરાત્રી દરમ્યાન યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 6 એપ્રિલ સુધી...

બોલો અંબે માત કી જય ! આજથી અંબાજી મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ થતા ભક્તોમાં આનંદની લાગણી

અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામમાં 15 દિવસ બાદ મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતાં ભક્તોમાં ભારે ખુશી જોવા મળી છે.અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ...

‘કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરો’: વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો

ગાંધીનગર : કોર્ટ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી અનિવાર્ય કરવાની માંગ ગુજરાતમાં અગાઉ પણ ઉઠતી રહી છે ત્યારે હાલ ચાલતા વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો...

મેડિકલ ઈન્શ્યોરન્સમાં ક્લેમ માટે 24 કલાક હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી નહીં : ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

વડોદરા : ગુજરાતના વડોદરા શહેરની એક ગ્રાહક કોર્ટે મેડિક્લેમ વિમાના એક પ્રકરણમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગ્રાહક કોર્ટે આપેલા આ નિર્ણય મુજબ મેડિક્લેમની...

આખરે શ્રદ્ધા સામે સત્તાએ નમતું ઝોખવું પડ્યું, અંબાજીમાં ચાલુ રહેશે મોહનથાળનો પ્રસાદ

ગાંધીનગર : અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બદલવાનો નિર્ણય બદલવો પડ્યો છે. મોહનથાળનો વિવાદ વધુ ગરમાતા...

અંબાજી પ્રસાદ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી મિટિંગ, મોહનથાળ અને ચિક્કી બંને ચાલુ રખાય તેવી શક્યતા

ગાંધીનગર : અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. તો સરકાર દ્વારા પણ મધ્યસ્થી કરાઈ હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે....

અંબાજી પ્રસાદ વિવાદ : ચિક્કીના વખાણ કરનાર ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલનો યુ ટર્ન, જાણો હવે શું કહ્યું ?

ગાંધીનગર : ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો અંબાજી પ્રસાદ વિવાદમાં એક દિવસ અગાઉ ચિક્કીના વખાણ કરનાર સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે યુ ટર્ન લઇ જણાવ્યું છે કે...

ગુજરાતીઓ માટે ખુશખબર, સી-પ્લેન સર્વિસ ફરી શરૂ કરવા સરકારે તૈયારી દર્શાવી

ગાંધીનગર : 2024ની લોકસભા ચૂંટણી માથા પર છે ત્યારે સરકારને 3 વર્ષથી સર્વિસમાં મુકાયેલું સી-પ્લેન ચૂંટણીટાણે અચાનક યાદ આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં અમદાવાદમાં શરૂ...