Wednesday, January 14, 2026

ગુજરાત

spot_img

ગેરકાયદે ઇમારતોને રેગ્યુલરાઈઝ કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો લાવવા તૈયારી

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સળગ્યો છે ત્યારે ભાજપને માટે કોઇ વિપરીત પ્રત્યાઘાતો ન સર્જાય તેની કાળજી રાખીને રાજ્ય સરકાર...

આવતીકાલે ખાનગી હોસ્પિટલના 40 હજારથી વધુ ડોક્ટરોની હડતાળ

અમદાવાદ : ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલોને અને કાચના ફસાડ વિરોધમાં 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેને...

કેજરીવાલનો ચૂંટણી દાવ : અમારી સરકાર આવશે તો દરેક પરિવારને મળશે 300 યુનિટ ફ્રી વીજળી

સુરત : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન...

વરસાદથી અસરગ્રસ્તોની વહારે જવા પાટીલનો ભાજપ કાર્યકર્તાઓને આદેશ

મદાવાદ : ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને મદદ કરવા માટે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા...

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે

અમદાવાદ : ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. આ વચ્ચે આગામી નેશનલ ગેમ્સનું આયોજન...

ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, 13 GMERS મેડિકલ કોલેજના સહીત 26 વિદ્યાર્થીઓ એકસાથે કોરોનાગ્રસ્ત

ગાંધીનગર : ગુજરાતના ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. તીવ્ર ગતિએ ગુજરાતના શહેરોમાં કોરોના આગળ વધી રહ્યો છે. ત્યાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના રાફડો ફાટ્યો...

માઈ ભક્તો માટે ખુશ ખબર : અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇને મોટી જાહેરાત

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મેળો યોજાશે જેના આયોજનને લઈ તૈયારીઓ...

વંદે ગુજરાત વિકાસ યાત્રાનું CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન, ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ...