અમદાવાદ
અમદાવાદમાં મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી AMTSની બસ દોડશે, જાણો ક્યારથી શરૂ થશે નવો રૂટ
અમદાવાદ : AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલ મંગળવારથી આ નવો રૂટ શરૂ થશે. મણિનગરથી બસ ઉપડીને...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ માટે રાહતના સમાચાર, રીડેવલપમેન્ટમાં વધારાના બાંધકામ અંગેનો દંડ વસુલવામાં નહિ આવે
અમદાવાદ : ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના જુના મકાનોને રિડેવલપ કરવાનો મુદ્દો ઘણા સમયથી ગાજે છે. આવા ઘણા મકાનો હવે જર્જરિત હાલતમાં છે અને તેમનું રીડેવલપમેન્ટ...
અમદાવાદ
સરકારી કર્મચારીઓ સાવધાન, ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાફિક ડ્રાઈવ દ્વારા કડક અમલ
અમદાવાદ : આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. હેલ્મેટ નિયમનનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. આ અંગે...
અમદાવાદ
RERAની રીડેવલપમેન્ટ સોસાયટી સંબંધે નવી સ્પષ્ટતાઓ, જૂની સોસાયટીના સભ્યોને સાંભળી શકે છે
અમદાવાદ : ગુજરાત RERAએ પોતાના અગાઉના બે ચુકાદાઓ કરતા તદ્દન વિરોધાભાસી નિર્ણય જાહેર કર્યો છે, અગાઉ એવી વ્યવસ્થાઓ હતી કે જો તમે રીડેવલપમેન્ટ થયેલી...
અમદાવાદ
અમદાવાદમાં લેન્ડ થયેલ ઈન્ડિગોની ફ્લાઇટમાંથી ચિઠ્ઠી મળી, ‘ફ્લાઇટની અંદર બોમ્બ છે’
અમદાવાદ : દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક હસ્તલિખિત...
અમદાવાદ
મેમનગરમાં ભયંકર અકસ્માત, બેફામ કારચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ : રાજ્યમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓ હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવી ઘટનાઓ વધુને...
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત VS ઇંગ્લેન્ડ મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS ઇંગ્લેન્ડ વન ડે મેચ રમાવાની છે. ત્યારે ક્રિકેટ રસીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં...
અમદાવાદ
અમદાવાદથી મુંબઈ યાત્રા માત્ર 3 કલાકમાં પુરી થશે ! આ 12 સ્ટેશનો પર ઉભી રહેશે બુલેટ ટ્રેન, ક્યારે પૂરું થશે કામ?
અમદાવાદ : દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઝડપભેર...


