Monday, July 27, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદ સિવિલમાં દુર્લભ જન્મજાત ખામીની 5 મહિનાની બાળકીની જટીલ સર્જરી, માસૂમને નવજીવન

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા ફરી...

નારણપુરામાં HARF દ્વારા હાઉસિંગ વસાહતોનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે HARF દ્વારા હાઉસિંગ વસાહતોના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ શનિવારે સાંજે યોજાયો હતો.જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓમાં વસતા તેજસ્વી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું...

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળાના બાળકોએ રાધા-કૃષ્ણ બની જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરી

અમદાવાદ : ઘાટલોડિયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે આનંદ અને ભક્તિ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણ જન્મ જન્માષ્ટમીના શુભ અવસરે આ...

એસજી હાઈવે પર નબીરાઓ બન્યા બેફામ, પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડી દોડાવી જમાવ્યો રોફ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નબીરાઓને પોલીસનો...

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ

અમદાવાદ : છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે...

સોમનાથ, અંબાજી સહિત આ પાંચ પ્રવાસન સ્થળોએ થેલી માટે ATM મુકાયા, સિક્કો નાખી કાપડની થેલી મેળવી શકાશે

અમદાવાદ : ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ...

ઈસ્કોન બ્રિજ કેસ : 9 લોકોને કચડી મારનાર તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા જામીન, કોર્ટે રાખી આ શરત

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે...

અમદાવાદમાં પ્રખ્યાત ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

અમદાવાદ : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું...