Friday, March 6, 2026

અમદાવાદ

spot_img

ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર, IND vs SAની મેચને લઈને રાત્રે આટલા વાગ્યા સુધી મળશે મેટ્રો ટ્રેન

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 19મી ડિસેમ્બરના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને,...

SG હાઇવે પર ટ્રાફિક જામથી મળશે મુક્તિ, આ સર્કલ પાસે બનાવશે નવો સર્વિસ રોડ

અમદાવાદ : શહેરના સૌથી વ્યસ્ત SG હાઇવે પર ટ્રાફિકની ભીડ ઓછી કરવાના હેતુથી, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) એ વૈષ્ણોદેવી સર્કલ નજીક હાલના રિંગ...

ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને રાહત, 25 પરિવારોને ફ્લેટ આપવામાં આવશે

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં...

AMC કર્મચારીઓની ઈમાનદારી : અઢી લાખનું મંગળસૂત્ર સુરક્ષિત રીતે માલિકને સોંપાયું

અમદાવાદ : સિંધુભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદના અને ઈમાનદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સતર્કતા...

મેડિકલ સ્ટોર માટે નવો કડક નિયમ : સ્ટોરમાં ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ નહિ વેચી શકે મેડિસીન

અમદાવાદ : ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો...

બે મહિલાઓએ ભારે કરી ! પોલીસને લાફા ઝીંકી પોલીસ સ્ટેશન સળગાવવાની આપી ધમકી, મહિલાઓ વિરુદ્ધ FIR

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીઓ સાથે થયેલા ઝઘડા બાદ બે મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જયાં...

મહિલાઓ સામે અશ્લીલ હરકતો કરનારા ચેતીજજો… મહિલા સેલ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કડક કાર્યવાહી

અમદાવાદ : શહેરમાં મહિલાઓ સામે થતી હિંસા, છેડતી, શોષણ અને અન્ય ગુનાઓને રોકવા અને કડક કાનૂની કાર્યવાહી અને સામાજિક જાગૃતિ ફેલાવીને મહિલાઓ સુરક્ષિત અનુભવે...

અમદાવાદના આ વિસ્તારમાં PIને સસ્પેન્ડ કરી દેવાયાં, 77 લાખનો દારૂ પકડવા મામલે કાર્યવાહી

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીના કેસ સતત સામે આવી રહ્યા છે....