Saturday, September 26, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈને ડ્રિન્ક અને ડ્રાઈવ કેસમાં FIR કરવા CPનો આદેશ, 200ના ઈનામની પણ જાહેરાત

અમદાવાદ : એકબાજુ 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક...

AMCની સ્વચ્છતા ઝૂંબેશ, ગંદકી કરાતા શહેરના પશ્ચિમની 5 દુકાન સીલ, પૂર્વમાં દબાણો હટાવાયાં

અમદાવાદ : અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે AMC તંત્ર દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે...

અમદાવાદીઓ ફરી થઇ જાવ સાવધાન ! અમદાવાદમાં આજે ફરી નોંધાયા કોરોનાના નવા 6 કેસ

અમદાવાદ : અમદાવાદ શહેર માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ શહેરમાં આજે વધુ 6 કોવિડ એક્ટિવ કેસ નોંધાયા છે. હવે...

અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં વેજિટેબલ કુલચામાંથી નીકળ્યો વંદો, રેસ્ટોરેન્ટમાં મચ્યો હોબાળો

અમદાવાદ : અમદાવાદમાં જમવાની વસ્તુઓમાંથી વંદા નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે.અમદાવાદના સિંધુભવન...

નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં રાખજો ધ્યાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદ : 25 ડિસેમ્બર નાતાલની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ...

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, ગુજરાતમાં નવા વેરિએન્ટના ફેલાવા પર બોલ્યા ઋષિકેશ પટેલ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ગઈકાલે રાજ્યમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ મામલે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ...

અમદાવાદ પહોંચે એ પહેલા 44 લાખના દારુની મોટી હેરાફેરી ઝડપાઇ, કેમિકલ ટેન્કરમાં ભરી દારુનો જથ્થો લવાતો હતો

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં થર્ટી ફર્સ્ટને દારુની હેરાફેરીમાં વધારો થયો છે. બોર્ડરના જિલ્લાઓમાં થઈને દારુની મોટા પ્રમાણમાં હેરાફેરી આવા દિવસોમાં થઈ શકવાની...

AMC વિભાગ એલર્ટ મોડ પર, અમદાવાદમાં કોરોનાના નવા jn.1 વેરિયન્ટને લઈ કરાશે રેન્ડમ ટેસ્ટ

અમદાવાદ : કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ અને વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી...