Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

હોર્ડિંગ્સ અથવા બેનર નહિ, જરૂરિયાતમંદ લોકોની સેવા કરો, હર્ષ સંઘવીની સૌને નમ્ર અપીલ

અમદાવાદ :ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શપથ બાદ સૌથી પહેલી જ લોકોને એક ખાસ અપીલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, નવા મંત્રીમંડળનું વિસ્તરણ...

અમદાવાદ એરપોર્ટ પરથી ચાંદીની એક આખી પાટ ગુમ થઇ જતા ચકચાર, કર્મચારીની સંડોવણી પણ સામે આવી

અમદાવાદ : ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતો સતત ઊંચેને ઉંચે જઇ રહી છે. સોની બજારોમાં ચોરી અને છેતરપિંડીના કિસ્સાઓમાં...

અમદાવાદના આ વિસ્તારમાં વહેલી સવારે 14 દુકાનો બળીને ખાખ ! દિવાળી સમયે વેપારીઓને મોટું નુકશાન

અમદાવાદ: આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તાર 14 દુકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલા એક...

અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન પર આ કારણે પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે, જાણો કારણ ?

અમદાવાદ : દિવાળીના તહેવારો હવે શરુ થઇ રહ્યા છે ત્યારે તમામ રેલવે સ્ટેશનો મુસાફરોથી ઉભરાઇ રહ્યા છે. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા માટે...

આનંદો ! અમદાવાદને આંગણે આવી રહ્યો છે કૉમનવેલ્થ ગેમ્સનો શતાબ્દિ મહોત્સવ, અંતિમ નિર્ણય 26 નવેમ્બરે

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની માટે અમદાવાદને નોમિનેટ...

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ તમામને AMTSમાં નિઃશુલ્ક મુસાફરી : દિવાળીના પર્વને લઈને જાહેરાત

અમદાવાદ : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુરૂવારે અગિયારસની સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ જશે. શનિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે, જ્યારે શુક્રવારે કાળી...

રેશનકાર્ડને લઈને સરકારે જારી કર્યો નવો પરિપત્ર, હવે ઓળખ કે રહેઠાણ પુરાવા તરીકે રેશનકાર્ડ અમાન્ય

અમદાવાદ : રેશનકાર્ડ અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય.હવે રેશનકાર્ડનો ઉપયોગ માત્ર...

દિવાળીના તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકશો ?

અમદાવાદ : રાજ્ય તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર...