Saturday, October 31, 2026

અમદાવાદ

spot_img

વાડજ જંકશન-મકરબા ઓવરબ્રિજ સહિત 583.85 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

અમદાવાદ : આજથી અમદાવાદનો વાડજ ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.106 કરોડના ખર્ચે...

હવે અમદાવાદીઓને ટ્રાફિકથી મળશે મોટી રાહત, આવતીકાલે વાડજ સર્કલ પાસે ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ ખૂલે તેવી શક્યતા

અમદાવાદ : અમદાવાદના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ ત્રણ વર્ષ બાદ રૂ.107.86 કરોડના ખર્ચે તૈયાર થયેલો 735 મીટર લાંબા વાડજ ફ્લાયઓવર...

અમદાવાદના નવા બની રહેલા કાલુપુર રેલવે સ્ટેશનનું કેટલું કામ પૂર્ણ થયું છે?

અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. લગભગ ₹2,400 કરોડના ખર્ચે તૈયાર થતું આ પ્રોજેક્ટ શહેરને વિશ્વ...

અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ : રાણીપમાં જૈન ગૃહ ઉદ્યોગ, ચેનપુરમાં શ્રીજી ડેરી સહિત ચાર દુકાનો સીલ કરાઈ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ટીમે રાણીપ,...

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈ ટ્રાફિક જાહેરનામું, 25 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યાથી આ રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી 25 સપ્ટેમ્બર રોજ યોજાનાર ગણેશ વિસર્જનને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા અને સુચારુ ટ્રાફિક સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા...

CG રોડ પર પોલીસની મેગા ડ્રાઇવ ! માત્ર 6 કલાકમાં 106 વાહનો ડિટેઇન, પોલીસની ગાડીઓ સામે પણ તપાસ

અમદાવાદ : અમદાવાદ શહેરના સી.જી.રોડ અને મ્યુનિસિપલ માર્કેટ વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા મોડી રાત્રે એકાએક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ...

રાણીપના આ ગણેશ ભક્ત 11 વર્ષથી ઘરે જ બનાવે છે માટીની ગણેશ મૂર્તિ, 1000થી વધુ લોકોને નિઃશુલ્ક શીખવી કળા

અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કલાસાગર હાઇટ્સ ખાતે રહેતા ગણેશ ભક્ત પૂજા નંદેરિયા છેલ્લા 19 વર્ષથી ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે....

નવા વાડજમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટ ખાતે ‘યુગધારા’ કાર્યક્રમ યોજાયો : ચારેય યુગોની ગાથા નૃત્ય અને અભિનયના માધ્યમથી રજૂ કરાઈ

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં જય અંબે યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગત શનિવારે રાત્રે યુગો કી ગાથા...