અમદાવાદ
અમદાવાદમાં 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવક ઝડપાયો
અમદાવાદ : અમદાવાદમાં 15મી ઓગસ્ટના દિવસે બ્લાસ્ટ કરવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. આ કોલ આવતા શહેર પોલીસ અને તમામ એજન્સી એક્ટિવ થઈ ગઈ...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં બાળકો દ્વારા દારૂની ડિલિવરીનું રેકેટ ઝડપાયું, 8 હજાર પગાર અને બોટલદીઠ 200 કમિશન
અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પરથી પોલીસે કિશોરને...
અમદાવાદ
અમદાવાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહ્યા હાજર, જુઓ Video
અમદાવાદ : AMC દ્વારા અમદાવાદના વિરાટનગરમાં તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતુ, આ તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. અમિત શાહ સાથે...
અમદાવાદ
ગુજરાતીઓ આનંદો…વંદે ભારત બાદ હવે દોડશે વંદે મેટ્રો, મુંબઈના લોકલ ટ્રેન જેવી ફીલિંગ આવશે
અમદાવાદ : ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. વંદે ભારત ટ્રેન સાથે હવે વંદે મેટ્રો ટ્રેન રેલવેના પાટા પર...
અમદાવાદ
અમદાવાદમાં 12 કલાકમાં 3 અકસ્માત, અખબારનગર પાસે વૃદ્ધ ચગદાઈ જતાં સ્થળે જ કરુણ મોત, એક્ટિવા ડૂચો બની ગયું !
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 12 કલાકની અંદર જ અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં દાણીલીમડામાં ચાલીને જતાં યુવકને ટ્રકે અડફેટે લેતા મોત નીપજ્યું...
અમદાવાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તિરંગા યાત્રાને લઈને બપોર પછી આ રોડ-રસ્તાઓ બંધ રહેશે
અમદાવાદ : સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે 12 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે અમદાવાદના વિરાટનગર AMC...
અમદાવાદ
અમદાવાદમાં ‘ગુલ્લીબાજ’ શિક્ષકો મળ્યા ! 11 શિક્ષકો રજા પર ઉતરી વિદેશ પહોંચી ગયા
અમદાવાદ: સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ભણાવ્યા વગર લાંબી રજા પર ઉતરી વિદેશ પહોચી ગયા હોવાની ઘટના બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો...
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટે જવું હોય તો વહેલા પહોંચી જજો, સ્વતંત્રતા દિવસને લઈને એડવાઈઝરી જાહેર
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 15 ઓગસ્ટ અને વિકેન્ડને લઈને અમદાવાદ એરપોર્ટ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે....


