Thursday, August 6, 2026

અમદાવાદ

spot_img

ગોતામાં પોલીસકર્મીએ પરિવાર સાથે લગાવી મોતની છલાંગ, 12માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

અમદાવાદ : શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં...

AMC સ્કૂલના ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને મળશે મોબાઈલ, ટેક્નૉલૉજી બચાવશે કે બગાડશે?

અમદાવાદ : અમદાવાદમાં મનપાની સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ અપાશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીસભર શિક્ષણ આપવા માટે મોબાઈલ અપાશે. મનપા સ્કૂલોના...

નવા વાડજના અનેક વિસ્તારોમાંથી ઉઠ્યા ફરિયાદોના સૂર, ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમના નવા વાડજ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. કોર્પોરેશનની...

રાહુલ ગાંધીની ગુજરાતીઓને ગેરેન્ટી આપી ! મફત શિક્ષણ-વીજળીની જાહેરાતો કરી

અમદાવાદ : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે અમદાવાદ પહોંચ્યા. રાજ્યમાં 27 વર્ષ સત્તાનો વનવાસ તોડવા માટે રાહુલ ગાંધીએ...

નવા વાડજના ગણેશ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદ : 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં શિક્ષકદિન દાયકાઓથી ઉજવાય છે.આજે શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ગણેશ...

સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં વધુ એક માઇભક્ત દ્વારા 1 કિલો સોનું અને હારનું કરાયું દાન

અંબાજી : યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન...

ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક, જાણો કોને મળી જવાબદારી

અમદાવાદ : ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના વરદહસ્તે નવા વાડજ સહીત અમદાવાદને ચાર સ્માર્ટ સ્કૂલોની ભેટ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે (4 સપ્ટેમ્બર) અમદાવાદની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું...