Thursday, January 15, 2026

ગુજરાત

spot_img

માઈ ભક્તો માટે મહત્વના સમાચાર, આજથી અંબાજી મંદિરમાં થશે ત્રણ આરતી અને મા અંબાના ત્રણ રૂપના દર્શન

અંબાજી: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના (Akshay Tritiya) દિવસથી અંબાજી મંદિરમાં (Ambaji Temple) મા અંબાની આરતીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવનાર છે. હાલ...

PM મોદીની એન્ટ્રીથી રાજકીય મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ BJPને આપ્યુ સમર્થન

રાજકોટ : ચારેય તરફ ક્ષત્રિયોના વિરોધ બાદ PM મોદીની એન્ટ્રીથી ગુજરાતમાં મેદાન શાંત થયું છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર ગુજરાતના 45...

રૂપાલા બાદ ધાનાણીએ નવો વિવાદ ઉભો કર્યો, પાટીદારો અને બાપુઓને કહ્યાં હરખ પદુડા

રાજકોટ : દેશમાં લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. લોકશાહીના મહાપર્વની દેશમાં ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં દરેક પક્ષ ચૂંટણી જંગમાં જીતવા માટે એડીચોટીનું જોર...

પ્રવાસીઓ માટે આનંદના સમાચાર : સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધીની શરૂ થશે ક્રૂઝ સેવા

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓ આવી શકે અને બે રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરી શકે તે માટે કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર વચ્ચે ક્રુઝ...

ગાંધીનગર જિલ્લા કલેકટરનો નવો અભિગમ, મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી આ કરી ગરમીમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને તેમના...

વિધાર્થીઓ આનંદો ! હવે બોર્ડના વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે

ગાંધીનગર : ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જે મુજબ, ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું...

અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા પાસેથી દારૂના જથ્થા સાથે 22 લાખનો મુદ્દામાલ કબજે

ગાંધીનગર : ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી...

ગુજરાતમાં 35 IPS અધિકારીઓની એકસાથે બદલી/બઢતી, આ શહેરોને મળ્યા નવા કમિશનર, જુઓ લિસ્ટ

ગાંધીનગર : લાંબા સમયથી પેન્ડિંગ પડેલી IPS અધિકારીઓની બદલીનો આદેશ આખરે છૂટ્યો છે.રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર...