અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSIની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે બદલીનો આદેશ કર્યો છે. બિન હથિયારી PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી બદલી થઇને આવેલા 18 PSIને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે બદલીનો આદેશ કર્યો છે.જેમાં 83 બિન હથિયારી PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી બદલી થઇને આવેલા 18 PSIને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.




