Saturday, September 19, 2026

અમદાવાદ

spot_img

શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાહેર રોડ પર ગંદકી કરતી કચરો ફેંકતી 11 દુકાનો સીલ, 142 દુકાનોને નોટિસ

અમદાવાદ : શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ...

અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે યુવકોએ ધક્કો મારતા પટકાયેલા વૃદ્ધનું મોત, પરિવારે હત્યાનો ગુનો નોંધવાની માગ કરી

અમદાવાદ : અમદાવાદના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે સોમવારે મોડી સાંજે બે અજાણ્યા શખ્સો દ્વારા કથિત રીતે ધક્કો મારવામાં આવતા 55 વર્ષીય એક વ્યક્તિનું...

અમદાવાદના આ વિસ્તારમાં AMCનું નવું નજરાણું, 4.5 કરોડના ખર્ચે ‘વિસરાતી ગેમ્સ’ થીમ પર બનેલા ગાર્ડનનું લોકાર્પણ

અમદાવાદ : બોપલ વિસ્તારના રહેવાસીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરને વધુ એક સુંદર અને વિશિષ્ટ થીમ આધારિત ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. શહેરને...

વાડજની આ ઘટના, વેપારીઓ આવા લોકોથી સાવધાન રહે, PAYTMના કર્મીની ઓળખ આપી 93 બજાર ટ્રાન્સફર કરી ફરાર

અમદાવાદ : અમદાવાદના વાડજમાં પાન પાર્લર ચલાવતા આધેડને એક શખ્સે PAYTMના કર્મચારીની ઓળખ આપીને લોનનો હપ્તો ઓછો કરાવવાનું કહીને આધેડનો મોબાઈલ લઈને તેમની જાણ...

અમદાવાદમાં 13 વર્ષની સગીરા પર ડિલિવરી બોયએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ખળભળાટ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા પર ડિલિવરી બોયે...

ગુજરાતમાં હાઈએલર્ટ વચ્ચે આ મંદીરોની સુરક્ષામાં વધારો કરાયો, દરેક પ્રવાસીનું થઈ રહ્યું છે ચેકિંગ

અમદાવાદ : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો...

દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ : મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર, જાણો

અમદાવાદ : દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ...

અમદાવાદમાં ઇસ્ટ રિવરફ્રન્ટ રોડ પર 60 મીટરમાં 6 સ્પીડબ્રેકર મુકાતાં દરરોજ 2થી 3 અકસ્માત

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના રોડ પર શાહીબાગ પાસે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે 60 મીટરમાં જ છ સ્પીડબ્રેકર મૂકી દેવાયાં છે, પરંતુ એરપોર્ટને કારણે...