Thursday, April 30, 2026

અમદાવાદ

spot_img

ગુજરાત હાઉસિંગ બોર્ડે રિડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા મજબૂત ભુમિકા ભજવવાની જરૂર..!!

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી...

ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

અમદાવાદ : ગુજરાતમાં આજે ભાજપ દ્વારા વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાના પાર્ટીના પ્રમુખના નામની જાહેરાત કરવામા આવી છે. પરંતુ ભાજપના નિરીક્ષકો જે તે જિલ્લા કે...

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે ઓવરસ્પીડમાં આવતી ખાનગી બસે બાઈકચાલકને કચડ્યો

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વિજય ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે લક્ઝરીએ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશને 1000 લખપતિ દીદીઓનું કર્યું સન્માન

અમદાવાદ: આગામી 8 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના મુન્દ્રા ખાતે એક હજારથી...

અમદાવાદમાં રીલ બનાવતા કાર કેનાલમાં ખાબકી, ત્રણ યુવકો ગુમ, જુઓ CCTV Video

અમદાવાદ : અમદાવાદનાં સરખેજમાં આવેલી ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા...

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર ચોથી સેકન્ડે પકડાય છે દારૂની બોટલ, આ આંકડા જોઇને ચોંકી જશો

અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે મોટી વાસ્તવિકતા સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 2024માં ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 144 કરોડની કિંમતની...

અમદાવાદમાં ડોક્ટરે મહિલાને બેભાન કરી ફોટા પાડ્યા, બાદમાં બ્લેકમેલીંગનો ખેલ ખેલી તેને હોટલોમાં લઈ ગયો

અમદાવાદ: અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં મહિલા દર્દીએ સારવાર કરનાર ડોકટર વિરુધ્ધ બળાત્કાર અને પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડોકટર આરોપીની ધરપકડ કરી ને...

નવા વાડજમાં વિશ્રામ પાર્કનું ટેન્ડર રદ થવાની તૈયારીમાં…!!? રિડેવલપમેન્ટમાં જાેડાવવું હોય તો છેલ્લો ચાન્સ…!!

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી...