Sunday, September 27, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી 41 કન્સ્ટ્રકશન સાઈટને સીલ કરાઈ

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશને (AMC) પર્યાવરણને નુકસાન પહોંચાડતી કન્સ્ટ્રકશન સાઈટ (Construction site) સામે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરમાં 41 જેટલી સાઈટ સીલ કરવામાં...

ચાંદલોડીયા સહીત આ વિસ્તારોમાં જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ 15 એકમ મ્યુનિ.તંત્રે સીલ કરાયા

અમદાવાદ : AMC તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવનારા એકમો પર તાબડતોડ એક્શન કરીને સીલ કરી રહ્યું છે, જેમાં...

અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પગલાં લેવાની તાકીદ કર્યા બાદ AMC દ્વારા પોલીસી બનાવીને રખડતા ઢોર પકડવા...

અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ 10 લાખની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર ACBએ સપાટો બોલાવ્યો છે. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમનો પોલીસ કોન્સ્ટેબલ 10 લાખની લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદમાં આવેલા...

નારણપુરાની પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ એકતા ફેસ્ટીવલના 1-1 કરોડની કિંમતના 48 ફ્લેટો સીલ કરાયાં, જાણો સમગ્ર મામલો

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૬માં લાવવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલિસીના ભાગરૂપે ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે જ આવેલા...

પાણી પીતા હોવ એનાથી બમણું પીવાનું રાખો, હાર્ટ એટેકથી બચવાનો હાલ આ વિકલ્પ : નિષ્ણાંતો

અમદાવાદ : છેલ્લા આઠ દિવસમાં રાજ્યના જુદાજુદા ભાગમાં 22થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે અને આ સિલસિલો છેલ્લા 12 મહિનાથી સતત ચાલુ...

અમદાવાદીઓને મળશે મોટી ભેટ, આ વિસ્તારમાં બનશે 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા ટ્રાફીકની સમસ્યાને હલ કરવા AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત AMC દ્વારા શહેરના વધુ...

અમદાવાદમાં દબાણ દૂર કરાવવા ગયેલા ડેપ્યૂટી કમિશનર પર ટોળાનો હુમલો, પોલીસે ઘરમાં ઘૂસીને આરોપીને ઝડપી પાડ્યા

અમદાવાદ : શહેરની મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી ડેપ્યૂટી કમિશનર પર...