અમદાવાદ
ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર નો-એન્ટ્રી, બરમુડામાં પણ પ્રવેશ નહિ મળે
દ્વારકા : ગુજરાતના સુપ્રિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે....
અમદાવાદ
ચાંદખેડામાં પ્રેગ્નેટ મહિલાનું રહસ્યમયી મોત? સાસરીયાએ બારોબાર રાજસ્થાનમાં અંતિમ વિધિ કરી નાખી!
અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેગ્નેટ મહિલાના રહસ્યમયી મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવતીના પરિવારજનો દ્વારા સાસરીયા સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો...
અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લગ્નની લાલચે સહમતીથી બંધાયેલા શારીરિક સંબંધો દુષ્કર્મ નથી
અમદાવાદ : લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પુખ્તવયના પાત્રો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ...
અમદાવાદ
અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર : AMC એ ઢોર અંકુશ પોલિસીને આપી મંજૂરી, વાંચી લેજો આ નિયમો
અમદાવાદ: રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધા બાદ અમદાવાદ કોર્પોરેશન ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. રખડતાં ઢોર મામલે AMC નવી પોલિસી અમલમાં લાવી છે....
અમદાવાદ
AMCની ટીમ એક્શનમાં : અમદાવાદની 166 હોસ્પિટલોમાં મચ્છરોના બ્રિડીંગ મળતા ફટકાર્યો 2.39 લાખનો દંડ
અમદાવાદ : એક તરફ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ જામી ગયો છે. ત્યારે બીજી તરફ રોગચાળો ન ફેલાય તેને લઈને AMCની ટીમ એક્શનમાં આવી...
અમદાવાદ
એકતરફી પ્રેમમાં પાગલ સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાઇ
અમદાવાદ : શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરીયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘જયરાજ વાળા તેમને...
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીનું ઉત્તરવહીઓ ગુમ થવાનું કૌભાંડ, NSUIના દેખાવો બાદ યુનિ.એ નોંધાવી ફરિયાદ
અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે. ત્યારે આવો જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા...
અમદાવાદ
સુભાષબ્રિજ RTOના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાયા, AMCએ હાથ અધ્ધર કરતા કર્મચારીઓએ જાતે પાણી કાઢવું પડ્યું
અમદાવાદ : શહેરમાં તાજેતરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વચ્ચે અમદાવાદ RTOમાં આવેલા ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક પણ...


