Saturday, September 19, 2026

અમદાવાદ

spot_img

નારણપુરામાં અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડ હવે “જીતો અમદાવાદ માર્ગ” તરીકે ઓળખાશે

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વોર્ડમાં AMC દ્વારા અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગને હવે “જીતો અમદાવાદ માર્ગ"...

વેપારીઓ સાવધાન ! મહિલા દ્વારા ચોરીની બીજી ઘટના, ગોતાના જ્વેલર્સ શો રૂમમાં દાગીના જોવાના બહાને 6.40 ગ્રામની વીંટી ચોરી

અમદાવાદ : અમદાવાદમાં વેપારીઓ થઇ જજો સાવધાન, સતત બીજા અઠવાડિયે શોરૂમમાંથી મહિલા દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગોતા વિસ્તારના એક જ્વેલર્સની દુકાન...

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પાસે સર્જાયો અકસ્માત, BRTSની રેલિંગ સાથે ટકરાતા બાઇક સવારનું મોત

અમદાવાદ : અમદાવાદમાં રોજેરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં GMDC ગ્રાઉન્ડ નજીક અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે....

નવા વાડજમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર પકડાયો : 35 લાખના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવા વાડજમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પતિ પત્નીની ધરપકડ કરી છે.આરોપી પતિ પત્ની મૂળ રાજસ્થાની છે જેથી ત્યાંથી ડ્રગ્સ...

વિજય ચાર રસ્તા પાસે ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, 6 રાઉન્ડ ફાયરિંગનું કારણ ખુલ્યું

અમદાવાદ : ગઈકાલે અમદાવાદમાં વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર જઈને બે અલગ અલગ હથિયાર વડે...

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક કન્સ્ટ્રશન સાઈટ પર બિલ્ડરોએ મૂકવું પડશે ‘ખાસ’ બોર્ડ

અમદાવાદ : બાંધકામ સાઈટને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો બિલ્ડર, તેની ઓફિસ કે પછી રેરાની સાઈટ પર જઈને ખાંખાખોળા કરવા પડે છે....

અમદાવાદ SG હાઇવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 21 વર્ષીય બાઈકચાલકનું મોત

અમદાવાદ : અમદાવાદ SG હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક યુવકનું કરૂણ મૃત્યુ...

અમદાવાદનો આ કિસ્સો સાંભળીને તમારું હૃદય કંપી જશે, ખાનગી રિક્ષામાં બાળકોને શાળાએ મોકલનાર વાલીઓ ચેતી જજો

અમદાવાદ : જો તમે ખાનગી ઑટો રિક્ષામાં તમારા બાળકોને શાળાએ લેવા અને મુકવા માટે મોકલો છો, તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે...