Tuesday, October 14, 2025

અમદાવાદ

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન આ રોડ પર રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ વરસાદને લઈ બંને વર્ગ ચિંતામાં...

AMC દ્વારા સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધા 2025 નું આયોજન, સોસાટીઓ-ફ્લેટો અને પાર્ટી પ્લોટ ગરબા આયોજક ભાગ લઈ શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા

અમદાવાદ : દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ શહેરને પ્રથમ નંબર મળ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોમાં સ્વચ્છતા માટે વધુમાં વધુ જાગૃતિ આવે...

અમદાવાદ પોલીસ કમિશ્નરનું મહત્વનું નિવેદન, નવરાત્રિમાં આટલા વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ

અમદાવાદ : શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ...

નારણપુરામાં મુખ્ય રસ્તા પર CNG પાઈપલાઈનમાં લાગેલી આગ કાબૂમાં, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદ : શહેરના નારણપુરાના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભમાંથી પસાર થતી CNG પાઈપલાઈનમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરી મચી હતી. પાઈપલાઈનમાં પ્રેશર વધુ હોવાના કારણે આગે...

નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે આપ્યા મહત્વના નિર્દેશ, તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે પરવાનગી જરૂરી

અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે, ગરબાના આયોજકો અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ મોડી રાત સુધી હાઈ કેપેસિટી...

અમદાવાદીઓ ખાસ જાણી લેજો! ‘નમોત્સવ’ કારણે બંધ રહેશે આ રસ્તો, વૈકલ્પિક રૂટ પકડજો

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ 75 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'નમોત્સવ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ આવતીકાલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનરિયા...

નવા વાડજમાં AMTS ડેપોની દીવાલ ધરાશાયી થતાં એક યુવકનું મોત, વાહનોમાં નુકસાન; સ્થાનિકોમાં આક્રોશ

અમદાવાદ: શહેરમાં વધુ એક ગોઝારી ઘટના ઘટી છે. શહેરના નવા વાડજમાં શ્રીનાથ એ.એમ.ટી.એસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ છે. આ દીવાલ ધરાશાયી થતાં તેના કાટમાળમાં...

અમદાવાદ મનપસંદ જિમખાના ફરી વિવાદમાં, ખુલ્લેઆમ જુગાર ક્લબ, જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ

અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ જિમખાના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, જીમખાનામાં ખુલ્લેઆમ જુગાર...