Sunday, September 20, 2026

અમદાવાદ

spot_img

ગોબરમાંથી ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું, નવા વાડજમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે વેચાણ કેન્દ્ર શરૂ

અમદાવાદ : ગણેશ ચતુર્થીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ થાય તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચયની સાથે રેડીએશનમાંથી મુક્તિ...

અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો રંગારંગ પ્રારંભ, 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે

અમદાવાદ : શહેરના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો રવિવારથી રંગારંગ પ્રારંભ થયો. આજ થી શરુ થયેલ આ કોમનવેલ્થ...

અમદાવાદીઓ સાવધાન : સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ વોક વે પર પાણી ફરી વળ્યા

અમદાવાદ : અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ધરોઈ ડેમનું પાણ સંત સરોવરમાં આવ્યું છે, અને સંત સરોવરનું પાણી...

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા કેસ : DEOએ શાળાને નોટિસ ફટકારી, ત્રણ દિવસમાં આપવો પડશે ખુલાસો

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી છે.આ...

અમદાવાદમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો! મેઘાણીનગરમાં 8 લોકોએ કરી યુવકની હત્યા

અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી...

અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, અખનારનગર અંડરપાસ બંધ

અમદાવાદ : અમદાવાદમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેરના ગોતા, સોલા, એસ.જી.હાઇવે, ઘાટલોડિયા, નારાણપુરા, બોપલ, ઘુમા, શેલા, ચાણક્યપુરી, નવરંગપુરા, મણિનગર, ઇસનપુર, ઇન્કમટેક્સ જેવા...

ખોખરાની સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : શનિવારે વેપારીઓનું બંધનું એલાન, કાલુપુર-માધુપુરા-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે

અમદાવાદ : ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શહેરમાં શનિવારે વેપારીઓ બંધ પાળશે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે. અમદાવાદ વેપારી મહાસંગઠન...

ખોખરાની સેવન્થ ડે સ્કૂલની આ બેદરકારી આવી સામે, સ્કૂલ અને પ્રિન્સીપાલ સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતની ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ચકચાર...