Sunday, July 26, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદીઓ, તમારા પૈસે કોર્પોરેશનના 191 કોર્પોરેટર સ્ટડી ટુરના નામે કાશ્મીર ફરવા જશે ! 2 કરોડનો ધુમાડો કરશે

અમદાવાદ : કોઈ પણ કપલને પાડોશી રાજ્યમાં પણ ફરવા જવું હોય તો સૌથી પહેલા બજેટનો વિચાર કરવો પડે છે. માંડ રૂપિયા ભેગા થાય ત્યારે...

શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી બદલ 21 દુકાનો સીલ કરાઈ

અમદાવાદ : સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ અમદાવાદ શહેરને પ્રથમ નંબરે લાવવા માટે સ્વચ્છતા ને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે લોકોને...

અમદાવાદમાં આ તારીખથી પાલતુ શ્વાન રાખવા નોંધણી કરાવવી પડશે, 200 રૂપિયા ફી સાથે રજિસ્ટ્રેશન ફરજિયાત

અમદાવાદ : 1 જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં...

હવે અમદાવાદીઓને ફેમસ ફ્લાવર શોમાં જવું મોંઘુ પડશે, એન્ટ્રી ફીમાં કરાયો ધરખમ વધારો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો...

અમદાવાદના આ વિસ્તારોમાં પોલીસનું સરપ્રાઈઝ મેગા સર્ચ ઓપરેશન, ગુનેગારોમાં ફફડાટ, જુઓ વીડિયો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલ અલગ-અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ...

કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, એરપોર્ટને ટક્કર મારે એવું વર્લ્ડ ક્લાસ બનશે રેલવે સ્ટેશન, જાણો સુવિધાઓ

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વિકાસ માટે સતત બ્યુટીફિકેશન પર ખાસ કામો થઈ રહ્યા છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટ ને પણ ટક્કર મારે...

લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા પર લાકડી અને તલવારથી હુમલો, સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ : લોકગાયક અને ભાજપના કાર્યકર એવા વિજય સુવાળાની કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તલવાર-લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે...

અમદાવાદની આ રેસ્ટોરેન્ટની ગંભીર બેદરકારી, ભાતમાંથી કાચનો મોટો ટુકડો નીકળ્યો

અમદાવાદ : જીવડા...વાસી ખોરાક અને ગરોડી નીકળવાની ઘટના બાદ હવે ભોજનમાંથી કાચ નીકળવાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ જાણીતા ફૂડ ઝોનમાં...